GPSC Exams Postponed: GPSCની લેનારી આ 4 પરીક્ષાઓ પણ મોકૂફ જાણૉ કેમ ?, તો હવે ક્યારે લેવાશે GPSCની આ પરીક્ષાઓ
GPSC Exams Postponed : GPSC આયોગ દ્વારા GPSCની પરીક્ષા મોકૂફ નીચે દર્શાવ્યા મુજબની જાહેરાતો માટેની પ્રાથમિક કસોટીઓ માહે ડિસેમ્બર-૨૦૨૩ માં યોજાનાર સાત પરીક્ષાઓ પણ અગાઉ મોકૂફ રખાયેલ હતી. આજે ફરી GPSC આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી આ ચાર પરીક્ષાઓ પણ મોકૂફ રાખી છે. GPSC Exams Postponed જીપીએસસી દ્વારા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવાનો … Read more