ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક પીડીએફ અને સમજૂતી: પાઠ 1 – ઇતિહાસ જાણવાના સ્ત્રોત

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક પીડીએફ અને સમજૂતી:પાઠ 1 – ઇતિહાસ જાણવાના સ્ત્રોત સિક્કા,ટિકિટ,મહોર,મૂર્તિ,ઓજારો, પકવેલી માટી(ટેરાકોટા)ના આધારે ઈતિહાસ જાણી શકાય છે. કોઈ પણ વર્તમાનની સ્થિતિં સમજવા માટે તેના ભૂતકાળની જાણકારી હોવી જરૂરી છે. આપણી આસપાસ આવેલી જૂની પુરાણી ઈમારતો,કિલ્લા,તળાવ,મંદિર,વાવ વગેરે જોવા કે તેના વિશે જાણવાથી હજારો વર્ષોનો ઈતિહાસ જાણી શકાય છે. વિવિધ ચિત્રો અને લેખોની … Read more