ગાંધીનગર, ગુજરાતમાં મહિલા સશક્તિકરણ પર G20 મંત્રી સ્તરીય પરિષદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં G20ના પ્રમુખપદમાં ભારતની પ્રાથમિકતા એ રહી છે કે કેવી રીતે ‘મહિલાઓના નેતૃત્વમાં વૃદ્ધિ’ હાંસલ કરવી. વુમન 20 (W20) એન્ગેજમેન્ટ ગ્રૂપ એક એવી દુનિયા બનાવવાનો પણ ધ્યેય રાખે છે જ્યાં દરેક સ્ત્રી સન્માન સાથે જીવે અને દરેકના જીવનમાં પરિવર્તન લાવે. આ અંતર્ગત ગુજરાતના ગાંધીનગરમાં આજથી જી-20 મહિલા સશક્તિકરણ સમિટ શરૂ થવા જઈ … Read more