Shri Brahmanand Vidya Mandir Bharti: શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં શિક્ષક, ક્લાર્ક, ગૃહપિતા, ગૃહમાતા તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર

Shri-Brahmanand-Vidya-Mandir-Bharti

Shri Brahmanand Vidya Mandir Bharti: શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં શિક્ષક, ક્લાર્ક, ગૃહપિતા, ગૃહમાતા તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે. શ્રી બ્રહ્માનંદ … Read more

Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પટાવાળા, ક્લાર્ક, શિક્ષકના પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Shree-Swaminarayan-Gurukul-Bharti

Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પટાવાળા, ક્લાર્ક, શિક્ષકના પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે Shree Swaminarayan Gurukul Bharti 2024 જરૂરી તારીખો શ્રી … Read more

Now farmers will get assistance : તારની ફેન્સીંગ યોજના હેઠળ રૂ.40000, આજે જ iKhedut પોર્ટલ પર અરજી કરો

ગુજરાત તાર ફેન્સીંગ યોજના (1)

તાર ફેન્સીંગ યોજના: ભારત એક કૃષિકેન્દ્રિત દેશ છે, અને દેશના અર્થતંત્રમાં કૃષિ મહત્વની ભૂમિકા ભજવે છે. આને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે ખેડૂતોની સુખાકારીને ટેકો આપવા માટે આઈ ખેડુત પોર્ટલ અંતર્ગત નવી યોજનાઓ ખેડુતો માટે રજૂ કરી છે. આવી જ એક પહેલ ગુજરાતના ખેડૂતો માટે તાર ફેન્સીંગ યોજના છે. આ યોજના દ્વારા, ખેડૂતો તેમના પાકને જંગલી … Read more

Smartphone Sahay Yojana 2024 : સ્માર્ટફોન સહાય યોજના મોબાઈલ ખરીદી પર સહાય રૂપિયા 6000/- ની સહાય

Smartphone Sahay Yojana 2024

સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ વિશે માહિતી મેળવીશું. Smartphone Sahay Yojana 2024 નો લાભ લેવા માટે શું શું ડૉક્યુમેન્‍ટ જોઈએ, કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું. Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના સ્માર્ટફોન સહાય યોજના હેતુ રાજ્યના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી … Read more

Janani Suraksha Yojana 2024 : જનની સુરક્ષા યોજના ગુજરાત સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને મળશે 6000 ની સહાય, જાણો તમામ માહિતી

જનની-સુરક્ષા-યોજના-2024-Janani-Suraksha-Yojana-Gujarat-2024

જનની સુરક્ષા યોજના (JSY) 2024: સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓની સ્થિતિ સુધારવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં જન્મ આપનારી સગર્ભા સ્ત્રીઓ આ પ્રોગ્રામ હેઠળ તેમના ખાતામાં સીધા જ જમા કરાયેલા રૂ. 6000 મેળવવાને પાત્ર છે, તેમને મફત તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં … Read more

Gujarat Police Bharti : ગુજરાત પોલીસ ભરતી અભ્યાસક્રમ,પરીક્ષા પેટર્ન અને નવા નિયમો વિશે વિગતે જાણો

ગુજરાત પોલી

ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસમાં જોડાવવા અને પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન અને નવા નિયમો જાણવા આવશ્યક છે.ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભરતી બહાર પાડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે ગુજરાત પોલીસમાં જોડાવવા અને પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન … Read more

Gujarat Police Recruitment : જાણો ક્યારે કરવી અરજી

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 (1)

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ગુજરાત પોલીસમાં PSI, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલની પોસ્ટ પર બમ્પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. પાત્ર પુરૂષ અને મહિલા ઉમેદવારોએ 4 એપ્રિલ 2024 ના રોજ બપોરે 3 વાગ્યાથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી દ્વારા, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 12,472 ખાલી જગ્યાઓ ભરશે. તમે 30 … Read more

Gujarat Police Constable ભરતી 2024 : 12475 પોસ્ટ માટે ની જાહેરાત

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી થોડા દિવસો પહેલા ગુજરાત સરકારે 12475 જગ્યાઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત કરી. અહીં અમે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 સૂચના, તારીખ, ઓનલાઈન અરજી, અભ્યાસક્રમ, શારીરિક કસોટી અને અન્ય તમામ વિગતો ઉમેરી છે. છેલ્લા બે વર્ષથી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહેલા ઘણા ઉમેદવારો. અમે તમારી સાથે આ લેખમાં આ ભરતી વિશે, … Read more

Devbhumi Dwarka District | દેવભૂમિ દ્વારકા જિલ્લા પરિચય | દેવભૂમિ દ્વારકા ના તાલુકા | Dwarka taluka list |

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંપૂર્ણ માહિતી

Devbhumi Dwarka District | દેવભૂમિ દ્વારકા જિલ્લા પરિચય | દેવભૂમિ દ્વારકા ના તાલુકા | Dwarka taluka list | :Devbhumi Dwarka Districtની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ જામનગર જિલ્લામાંથી કરવામાં આવી છે. મુખ્ય મથક : ખંભાળિયા દેવભૂમિ દ્વારિકાની સરહદ ઉત્તરે કચ્છનો અખાત પૂર્વમાં જામનગર જિલ્લો દક્ષિણમાં પોરબંદર જિલ્લો પશ્ચિમમાં અરબ સાગર Devbhumi Dwarka District દેવભૂમિ દ્વારિકા … Read more

Police Recruitment : પોલીસ ભરતીની પરીક્ષાની તારીખને લઈ હસમુખ પટેલની જાહેરાત, જુઓ કેવો રહેશે કાર્યક્રમ!

ખાખીની તૈયારી કરતા

ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. આજથી પોલીસ દળમાં સબઈન્સ્પેક્ટરકેડરસહિતની12,472જગ્યાઓમાટેફૉર્મભરવાનુંશરૂથઈગયુંછે.ઉમેદવારોhttps://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશેગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. આજથી પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ … Read more