17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL 2024 ભરતી જાહેર ; પરીક્ષાની તારીખ, ઓનલાઈન ફોર્મ, પગાર જાણો અહીં થી

SSC CGL 2024:17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL 2024 નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું; પરીક્ષાની તારીખ, ઓનલાઈન ફોર્મ, પગાર જાણો અહીં થી કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તો 17727 જગ્યા ઉપર સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરવામાં આવશે જેમાં ગ્રુપ બી અને ગ્રુપ સી માટે અલગ અલગ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે

SSC CGL 2024 સારાંશ
પરીક્ષાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024
સંપૂર્ણ સ્વરૂપસ્ટાફ સિલેક્શન કમિશન કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ
કંડક્ટીંગ બોડીસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
ખાલી જગ્યાઓજાણ કરવી
શ્રેણીસરકારી નોકરીઓ
પરીક્ષાનો પ્રકારરાષ્ટ્રીય કક્ષા
એપ્લિકેશન મોડઓનલાઈન
ઓનલાઈન તારીખ 24 જૂન થી 24 જુલાઈ
પરીક્ષા પદ્ધતિઓનલાઈન

સ્ટાફ સિલેક્શન કમિશનર ભરતી 2024 માટે પગાર

એસએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ પગાર રાખવામાં આવેલ છે જેમાં ગ્રુપ એ પોસ્ટ માટે શરૂઆતનો પગાર 56000 થી 1,77,000 મહિને આપવામાં આવશે અને ગ્રુપ માટે પણ અલગ પગાર કે જેમાં 35,000 થી 1,12000 રૂપિયા આપવામાં આવશે અને ગ્રુપ c માટે પણ અલગ પગાર રાખવામાં આવેલ છે જેમાં 25,000 થી 81,000 પગાર આપવામાં આવશે જે તમે પણ આ ભરતીમાં લાભ લઇ અને સારો પગાર મેળવી શકો છો

SSC CGL 2024 પરીક્ષાની તારીખ

SSC CGL 2024 પરીક્ષાની તારીખ
ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
સૂચના પ્રકાશન તારીખ24 જૂન 2024
નોંધણી તારીખો24 જૂન 2024
SSC CGL ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ24 જુલાઈ 2024
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ25 જુલાઈ 2024
SSC CGL ટાયર 1 પરીક્ષાની તારીખોસપ્ટેમ્બર-ઓક્ટોબર 2024

સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષા માટે પાત્રતા જાણો

જો તમે પણ સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માં ફોર્મ ભરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે શૈક્ષણિક લાયકાત જાણવી જોઈએ જેમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તેમને કોઇપણ યુનિવર્સિટી કોલેજના ડિગ્રી કરેલ હોવું જોઈએ અને કેટલીક અલગ અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાકાત પણ અલગ રાખવામાં આવેલ છે અને ઉમેદવારને ઓછી કરવા માટે ઉંમર વર્ષ 18 થી 32 વર્ષ વચ્ચે હોવી જોઈએ

SSC CGL ખાલી જગ્યા 2023 SSC CGL 2024

ઉપરના કોષ્ટકમાં જણાવ્યા મુજબ, પંચે વર્ષ 2023માં 8415 ખાલી જગ્યાઓની જાહેરાત કરી હતી. તેમાંથી 3829 UR કેટેગરી માટે, 1273 SC માટે, 618 ST માટે, 1900 OBC માટે, અને 795 EWS માટે બહાર પાડવામાં આવી હતી.

SSC CGL 2022 કુલ ખાલી જગ્યા SSC CGL 2024

છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ખાલી જગ્યાઓ નાણાકીય વર્ષ 2022 માં બહાર પાડવામાં આવી હતી. કુલ 37,409 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી. તેમાંથી, 15982 જનરલ કેટેગરી માટે, 5776 એસસી માટે, 2995 એસટી માટે, 8719 ઓબીસી માટે અને 3937 EWS માટે આરક્ષિત હતા.

SSC CGL 2024 અરજી ફોર્મની સીધી લિંક

મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.