driving licence : ઘરે બેઠા 5 મિનિટમાં કરાવી શકાશે રીન્યુ જુઓ કેવી રીતે કરશો

driving licence  ઘરે બેઠા કરાવી શકાશે રીન્યુ જુઓ કેવી રીતે કરશો driving licence  સમાપ્ત થઈ ગયું છે જ્યારે તમારી પાસે driving licence સમાપ્ત થઈ ગયો હોય driving licence ઘરે બેઠા કરાવી શકાશે જુઓ કેવી રીતે કરશો,driving licence સમાપ્ત થઈ ગયું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે તમને તમારું driving licence ઘરે બેઠા રીન્યુ કરાવી શકો છો આ માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો

driving licence ડાઉનલોડ, ઓનલાઇન driving licence ઓનલાઇન લાઇસન્સ જોવા માટે,driving licence ની પરીક્ષા, driving licence ફોર્મ, લાયસન્સ એપ્લિકેશન, driving licence કાઢવા માટે,

driving licence માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે?

driving licence તમે પણ driving licence રીન્યુ કરવા માંગો છો તો તમારે ડોક્યુમેન્ટમાં એક્સપાયરdriving licence છે તે પાસપોર્ટ સાઇઝ નો ફોટો આધારકાર્ડ નો ફોટો તમારો છે શહેરમાં કરે છે તેનો પોસ્ટ ઓફિસ માંથી ટપાલ આવે તે રીતે સરનામું આપવાનું. તો 30 દિવસની અંદર જ નવું driving licence આવે છે તે તમારા ઘરે આવી જશે કેવી રીતે કરવી તેની માહિતી અમે આપેલી છે.

તમારું driving licence પણ સમાપ્ત થઈ ગઈ છે તો તમે તેને રીન્યુ કરાવી શકો છો

સૌપ્રથમ તમારે ટ્રાન્સપોર્ટ સર્વિસની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ પર ગયા પછી અહીં તમને ઘણા વિકલ્પો દેખાશે પરંતુ તમારે લાઇસન્સ રીનુ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારી સામે એક અરજી ફોર્મ આવશે જે તમારે ભરવાનું રહેશે આ ફોર્મમાં તમારે નામ driving licence નંબર અને મોબાઈલ નંબર જેવી અન્ય માહિતી ભરવાની રહેશે હવે તમારે અહીં પૂછાયેલા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અહીં તમારે તમારું એડ્રેસ ગ્રુપ સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝ ફોટો અને તમારી ડિજિટલ સિગ્નેચર પણ અહીં અપલોડ કરવાની રહેશે આ પછી જ્યારે બધા દસ્તાવેજો પ્લોટ થઈ જશે તો તમારે ફી ચુકવાની રહેશે driving licence રીન્યુ કરવા માટે ઓનલાઇન થઈ ચૂકવી શકો છો આ કર્યા પછી તમારું DL રીન્યુ થઈ જશે

driving licenceવેબસાઈટ https://sarathi.parivahan.gov.inડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન અરજી

મારા વિશે જાણો… હેલો મિત્રો મારું નામ કૈલાશ માલી છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને નાણા વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. અધિકૃત વેબસાઈટ પરથી માહિતી ભેગી કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.