Banas Dairy Recruitment 2024 જુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ સુધીની નોકરી માટે તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Banas Dairy Recruitment 2024 બનાસ ડેરી ભરતી : પાલનપુર કે તેની આસપાસ રહેતા અને નોકરી શોધતા ઉમેદવારો માટે બનાસ ડેરીમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. બનાસ ડેરીએ વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ લેખમાં ભરતીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Banas Dairy Recruitment 2024 ઉત્તર ગુજરાતમાં રહેતા અને સારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બનાસકાંઠાની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળી એટલે બનાસકાંઠા જિલ્લા કો ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિમિટેડ, બનાસ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. બનાસ ડેરીએ આ પોસ્ટની ભરતી માટે સત્તાવાર જાહેરાત આપી છે. જાહેરાત પ્રમાણે વિવિધો પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

Banas Dairy Recruitment 2024 અંતર્ગત પોસ્ટ, શૈક્ષણિક લાકયાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

Banas Dairy Recruitment 2024 ભરતીની મહત્વની માહિતી

  • સંસ્થા : બનાસ ડેરી
  • પોસ્ટ : જુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર સુધી
  • કુલ જગ્યા : જાહેરાતમાં ઉલ્લેખ કરાયો નથી
  • નોટિફિકેશન બહાર પાડવાની તારીખ : 29/5/2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 15/6/2024
  • ક્યાં અરજી કરવી : recruitment@banasdairy.coop
  • સંસ્થાની વેબસાઈટ : https://www.banasdairy.coop/
  • જોબ કોડ : BTVOJOOSOJEESE-2024

Banas Dairy Recruitment 2024 માટે પોસ્ટની વિગત

બનાસ ડેરી દ્વારા જાહેર કરેલી પોસ્ટની વાત કરીએ તો આ ભરતી અંતર્ગત ટ્રેઈની વેટેનિરી ઓફિસર/ જુનિયર ઓફિસર / સિનિયર ઓફિસર /જુનિયર એક્ઝિક્યુટીવ / આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ / સિનિયર એક્ઝિક્યુટીવ પોસ્ટ માટે ભરતી થશે.

Banas Dairy Recruitment 2024 માટે લાયકાત

જાહેરાતમાં જણાવેલી માહિતી પ્રમાણે લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો B.V. Sc & AH/ M.V.Sc કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર સંલગ્ન સંસ્થા કે સરકારી સંસ્થાનો 1થી 15 વર્ષ કે તેથી વધુનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.

Banas Dairy Recruitment 2024 માટે ક્યાં અરજી કરવી?

બનાસ ડેરી દ્વારા જાહેર કરેલી ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને અરજી સંસ્થાના ઈમેઈલ એડ્રેસ recruitment@banasdairy.coop નક્કી કરાયેલી છેલ્લી તારીખ પહેલા મોકલી આપવાનો રહેશે.

Banas Dairy Recruitment 2024 ન્યૂઝ પેપરમાં આપેલી જાહેરાત

બનાસ ડેરી ભરતી અંતર્ગત પોસ્ટ, શૈક્ષણિક લાકયાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આપેલી જાહેરાત વાંચવી.

Banas Dairy Recruitment 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?

સંસ્થાએ જાહેર કરેલી જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે આ પોસ્ટ માટે ઉમેદવારો પોતાની અરજી 15-6-2024 છેલ્લી તારીખ સુધીમાં કરવાની રહેશે.

મારા વિશે જાણો… હેલો મિત્રો મારું નામ કૈલાશ માલી છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને નાણા વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. અધિકૃત વેબસાઈટ પરથી માહિતી ભેગી કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.