Indian Air Force Bharti: ઇન્ડિયન એરફોર્સમાં 10 પાસ ભરતી

Indian Air Force Bharti: નમસ્કાર મિત્રો, ઇન્ડિયન એરફોર્સમાં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ અગ્નિવીર સંગીતકાર ના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ભારતના તમામ નાગરિકો પુરુષોને મહિલાઓ અરજી કરી શકે છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશે માહિતી આપીશું.

ઇન્ડિયન એરફોર્સ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જે વ્યક્તિ 2 જાન્યુઆરી 2002 થી 2 જુલાઈ 2007 વચ્ચે જન્મ પામેલો હોય તેવો ઉમેદવાર આ ભરતી કરી શકે છે. વધુ માહિતી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને તેમાંથી મેળવી શકો છો.

શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયન એરફોર્સ ની આ ભરતીમાં અરજી કરવા ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલ ઉમેદવાર અને સંગીત યોગ્યતા ધરાવતો હોય તો આ ભરતીમાં અરજી કરી શકે છે.

અરજી ફી

ઇન્ડિયન એરફોર્સ ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની અરજી ફી ₹100 રાખવામાં આવેલ છે. તમારા વર્ગના ઉમેદવારો માટે આ અરજી એક સમાન છે. એની ફેમીલી ચુકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • અરજી કરવા સૌપ્રથમ તમારે એરફોર્સ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યાં તમે આ નોટિફિકેશન મળશે તે ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી માહિતી વાંચો.
  • તેના પછી ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  •  અરજી ફીની ચૂકવણી કરો.
  • એપ્લિકેશન ફોર્મમાં છેલ્લે સબમીટ કરો અને તેની એક પ્રિન્ટ આઉટ કાઢી લો.

અરજી કરવા માટે જરૂરી લીંક

મહત્વની તારીખ 

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 22 મે 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 5 જૂન 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

મારા વિશે જાણો… હેલો મિત્રો મારું નામ કૈલાશ માલી છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને નાણા વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. અધિકૃત વેબસાઈટ પરથી માહિતી ભેગી કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.