Driver Recruitment 2024 : સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, પગાર 69100

Driver Recruitment 2024 જો તમે પણ એક સરકારી નોકરીની શોધમાં છો અથવા તમારા મિત્ર કે ફેમિલી સર્કલ માંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરીની શોધમાં હોય તો તેના માટે અહીં એક ખુશ ખબર લઈને આવ્યા છીએ. ધોરણ 10 પાસ વ્યક્તિઓ માટે સરકારી નોકરીની જાહેરાત બહાર આવી છે. માટે આ લેખને તમારા મિત્ર, ફેમિલી મેમ્બર સાથે વધુમાં વધુ શેર કરવા વિનંતી. તમારો એક શેર કોઈ વ્યક્તિની જિંદગી બદલી શકે છે. તો ચાલો આ લેખ દ્વારા આ ભરતીની મહત્વની તારીખ, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, પગાર ધોરણ, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તેમજ અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી મેળવીશું.

  • ભરતી બહાર પાડતી સંસ્થાનું નામ : ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)
  • પોસ્ટનું નામ : કોન્સ્ટેબલ-ડ્રાઇવર
  • નોકરીનું સ્થળ : ભારત
  • સત્તાવાર વેબસાઈટ ની લીંક : itbpolice.nic.in
  • અરજી કરવાનો પ્રકાર : ઓનલાઇન

Driver Recruitment 2024 આઇટીબીપી ભરતી ની મહત્વ ની તારીખો

આ ભરતી આઇટીબીપી (ITBP) દ્વારા 12-જૂન-2023 ના રોજ જાહેરાત બહાર પાડવામાં આવી છે. તેમજ આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 27-જૂન-2023 થી શરૂ થઈ ગઈ છે. ઉપરાંત ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26-જુલાઈ-2023 છે.

Driver Recruitment 2024 આઇટીબીપી ભરતી ની પોસ્ટનું નામ

આઇટીબીપી ની ભરતીની જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે કોન્સ્ટેબલ ડ્રાઇવર ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કોન્સ્ટેબલ ડ્રાઇવર

Driver Recruitment 2024 આઇટીબીપી ભરતી ની કુલ ખાલી જગ્યા

કોન્સ્ટેબલ ડ્રાઇવર ના પોસ્ટ માટે આઇટીબીપી (itbp) દ્વારા કુલ 458 ખાલી જગ્યા ની જાહેરાત કરાય છે.

458 ખાલી જગ્યા

Driver Recruitment 2024 પોસ્ટનું પગાર ધોરણ

આઇટીબીપી (ITBP) ની આ કોન્સ્ટેબલ ડ્રાઇવરની પોસ્ટ માટે ઉમેદવારને માસિક રૂપિયા 21,700 થી 69,100 સુધીનો પગાર મળવા લાયક છે. સરકારી નોકરી હોવાથી પગારની સાથે-સાથે બીજા ઘણા સરકારી કર્મચારીના લાભો મળી શકે છે.

Driver Recruitment 2024 પોસ્ટ માટેની લાયકાત

આઈટીબીપી (ITBP) ની આ ભરતીમાં અરજી કરવા માટે નોકરી ઈચ્છુક ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. તેમજ અરજદાર પાસે વ્હીકલ નું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું પણ જરૂરી છે.

Driver Recruitment 2024 ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  • આધાર કાર્ડ
  • શૈક્ષણિક માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • એક્સપિરિયન્સ સર્ટિફિકેટ
  • ફોટો
  • ડ્રાઇવિંગ લાઇસન્સ

Driver Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

આઇટીબીપી (ITBP) ની આ કોન્સ્ટેબલ ડ્રાઇવરની પોસ્ટ માટે નીચે દર્શાવેલી પરીક્ષાઓમાંથી પાસ થવું જરૂરી છે.

  • શારીરિક ધોરણની કસોટી શારીરિક
  • શારીરિક કાર્યક્ષમતા ની કસોટી
  • લેખિત કસોટી
  • મેડિકલ ચેકઅપ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • ડ્રાઇવિંગ ટેસ્ટ

Driver Recruitment 2024 ITBP ની કોન્સ્ટેબલ ડ્રાઇવર માટેની પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી?

આઇટીબીપી (ITBP) ની આ ડ્રાઇવર કોન્સ્ટેબલની ભરતી મા અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપનું પાલન કરો.

  • નીચે દર્શાવેલી જાહેરાત માટેની વેબસાઈટ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો.
  • ત્યારબાદ જો તમે યોગ્ય હોવ તો આઇટીબીપી ની સત્તાવાર વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી login કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા નવા પેજમાં ફોર્મ માં તમામ માંગેલી માહિતી ભરી દો અને સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. ત્યારબાદ સબમિટ બટન ક્લિક કરો. .
  • આ રીતે તમારી અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.