GSRTC Online Bus Pass: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય મંડળ અને વાહન વ્યવહાર હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે. એસટી નિગમ દ્વારા મુસાફરોને સુવિધા આપવા માટે બસ પાસ આપવામાં આવે છે. અને આ સુવિધા મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. ને આ સુવિધામાં વિદ્યાર્થી રાહત દર પાસ યોજના ચલાવવામાં આવે છે.
હવે વિદ્યાર્થીઓને મુસાફરોને બસ પાંચ મેળવવા માટે એસટી ડેપો સુધી જવું પડશે નહીં. હવે તેઓ ઓનલાઇન બસ પાસ કઢાવી શકે છે. આજના આ લેખમાં અમે તમને જીએસઆરટીસી ઓનલાઈન કલેક્શન બસ પાસ કેવી રીતે મેળવવો તેના વિશે જણાવીશું.
જીએસઆરટીસી ઓનલાઈન કનેક્શન બસ પાસ
આજના સમયમાં ટેકનોલોજી નો યોગ આવી ગયો છે લોકો ડિજિટલ મીડિયા પર આવી ગયા છે. લોકોના હાથમાં જે મોબાઈલ છે તેમાં સમગ્ર દુનિયા છે અને પોતાના આંગળીના ટેરવા વડે દરેક સુવિધા મળે છે. અને આ ડિજિટલ યુગમાં મુસાફરો અને વિદ્યાર્થીઓને મુસાફરી કરવા માટે સુવિધા આપવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બસ પાસ કનેક્શન યોજના ની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોને રાહત દરે બસ પાસ કઢાવવામાં આવે છે જેને હવે તમે ઓનલાઇન માધ્યમમાં પણ કઢાવી શકો છો.
કોને મળશે બસ પાસ કનેક્શનનો લાભ ?
જે વિદ્યાર્થીઓ અત્યારે કોઈ શાળા કોલેજ અને આઈટીઆઈ માં અભ્યાસ કરી રહ્યા છે તેમજ નિયમિત રીતે જે લોકો મુસાફરી કરતા હોય છે તેમને પાસે યોજનાનો લાભ મળે છે.
ઓનલાઇન કનેક્શન બસ પાસ માટે અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટhttps://www.gsrtc.in પર જવાનું રહેશે.
- અહીં તમને NEW PASS REQUEST ઓપ્શનમાં છે તેના પર ક્લિક કરો.
- તેમાં આપવામાં આવેલી ભેગા તેની ચકાસણી કરો અને તમારા પુરાવા સાથે રાખો.
- એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી માહિતી ભરો.
- ભરેલી વિગતો સારી રીતે તપાસો.
- પછી બસ પાસ માટે પેમેન્ટ નો ઓપ્શન પસંદ કરો. અને ઓનલાઇન પેમેન્ટ પર ક્લિક કરો.
- પ્રક્રિયા પૂર્ણ થયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.