Free Wi-Fi News: આ કંપની આપે છે મફત વાઇફાઇ ઇન્સ્ટોલેશન સુવિધા, જાણો શુ છે પ્રોસેસ

Free Wi-Fi News: નમસ્કાર મિત્રો, અત્યારનો સમય એ ઇન્ટરનેટ અને ટેકનોલોજી નો સમય છે આધુનિક યુગ આવી ગયો છે. અને અત્યારે લોકો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં એટલા વ્યસ્ત છે કે તેના વગર તેમને કહી સુજતું નથી. જો તમારી પાસે અત્યારે મોબાઈલ ફોન છે અને તેમાં ફક્ત એક દિવસ માટે ડેટા પૂરો થઈ જાય તો તમને ગમતું નથી. અને તેના માટે અત્યારે ભારતમાં ઘણી બધી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને તેની સર્વિસ આપી રહી છે અને લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

 airtel, jio અને vodafone આઈડિયા ભારતમાં છે અગ્રણી 

આપણે જાણીએ છીએ તેમ અત્યારે આપણા ભારતમાં એરટેલ, જીઓ અને vodafone આઈડિયા આ ત્રણ ટેલિકોમ કંપનીઓ સૌથી આગળ છે. મોટી મોટી મેટ્રોસિટી થી લઈને ગ્રામ્ય વિસ્તારો તેમજ નાના ગામડાઓમાં આ કંપનીઓના ટાવર મળી આવે છે. અને આ તમામ વિસ્તારોમાં ઇન્ટરનેટ ની સ્પીડે વધારે હોવાને કારણે કંપનીઓને પોતાના ગ્રાહકો મળી રહે છે અને તેના નંબરમાં સતત વધારો થઈ રહ્યો છે.

પરંતુ તમને કોઈ કહે કે તમે મફતમાં વાઇફાઇ ની સુવિધા મેળવી શકો છો તો તમને તેના પર વિશ્વાસ નહીં થાય. પરંતુ તમને જણાવી દઈએ કે આ વાત એકદમ સાચી છે. તમે પોતાના ઘરમાં એકદમ મફતમાં વાઇફાઇ સુવિધા લગાવી શકો છો. જેના કારણે હવે તમારે ડેટા વાપરવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી થશે નહીં. હવે સરકારી કંપની દ્વારા મફતમાં વાઇફાઇની સુવિધા મળી રહે છે.

Free Wi-Fi News સરકારી કંપની આપશે મફત Wi-Fi સુવિધા

આજના સમયમાં ભારત દેશમાં ઘણી બધી કંપનીઓ દ્વારા લોકો માટે વાઇફાઇ ની સુવિધા આપવામાં આવે છે. અને મોટી સરકારી ટેલિકોમ કંપનીઓમાં જે સૌથી મોખરાના સ્થાને છે કે જે બી એસ એન એલ જે હવે એક મોટી સુવિધા આપવાની છે. Bsnl દ્વારા તમે હવે પોતાના ઘરમાં મફતમાં વાઇફાઇ કનેક્શન લગાવી શકો છો.

 બીએસએનએલ કંપનીની ઓફર બીજી ટેલિકોમ કંપની જીઓ એરટેલ અને vodafone idea પર અસર કરી શકે છે. અને હવે નવા ગ્રાહકોને વાઇફાઇ કનેક્શન લગાવવા માટે કોઈ ઇન્સ્ટોલેશન ચાર્જ આપવો પડશે નહીં. તેનું ઇન્સ્ટોલેશન એકદમ મફત કરવામાં આવશે. કંપની દ્વારા આ ઓફરને 31 માર્ચ 2024 સુધી રાખવામાં આવી હતી પરંતુ હવે તેને લંબાવવીને એક વર્ષ માટે કરી દીધી છે.

Free Wi-Fi News વાઇફાઇ નું મફત ઇન્સ્ટોલેશન

જો તમે અત્યારે પોતાના ઘરમાં વાઇફાઇ સેટઅપ લગાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક સારી બાબત છે. જો તમે bsnl નું વાઇફાઇ લગાવો છો તો કંપની દ્વારા તેને સોટક કરવા માટે કોઈ પણ પ્રકાર ઇન્સ્ટોલેશન ચાર્જ લેવામાં આવશે નહીં. તે ગ્રાહકને ફક્ત વાઇફાઇ પ્લાનની જ ઉકાણી કરવાની રહેશે કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે નહીં.