on iKhedut Portal 2024 : ની નવી યોજનાઓ કઈ કઈ છે જાણી લો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

ikhedut portal 2024 yojana list:આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની કઈ કઈ છે જાણી લો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે તેમની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે નીચે આપેલ છે જે પણ ખેડૂતને લાભ મેળવવા ઇચ્છતા હોય તે તમામ યોજનાઓ લાગુ પડતી હોય તે પ્રમાણે તેના પર ક્લિક કરીને સંપૂર્ણ યોજના વિશે માહિતી મેળવી શકે છે ખેડૂત માટે નવી યોજના બહાર પાડવામાં આવે છે તેના રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે આઇ ખેડૂત પોર્ટલ આપેલ છે.

ikhedut portal yojana list 2024

  • યોજના નું નામ : ikhedut Portal 2024 યોજનાઓ લિસ્ટ
  • સહાય : યોજના પ્રમાણે સહાય
  • રાજ્ય : ગુજરાત
  • ઉદ્દેશ : ખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે
  • લાભાર્થી : ગુજરાત રાજ્ય નાં ખેડૂતો
  • અરજી નો પ્રકાર : ઓનલાઈન
  • સંપર્ક : આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ 2024

on iKhedut Portal 2024આઇ ખેડૂત પોર્ટલ નો લાભ કોને મળશે

  • બગીચા
  • ફેરિયા
  • ઓનલાઈન અરજી ikhedut Portal
  • માછીમાર
  • પશુપાલક
  • ખેડૂતો
  • નાના વેપાર
  • ખેડૂત મિત્રો

on iKhedut Portal 2024 ગુજરાત ઓનલાઈન અરજી ડોક્યુમેન્ટ

  • બેંક ખાતાની વિગતો
  • અરજી પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • મોબાઇલ નંબર
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર

on iKhedut Portal 2024 આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ની યોજના 2024

  • અદ્યતન ડ્રોન ટેક્નોલોજી દ્વારા દવા છંટકાવ માટે ની સહાય
  • એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય
  • ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  • મફત તારપત્રી સહાય યોજના
  • પાવર ટીલર સહાય યોજના
  • હાર્વેસ્ટ સહાય યોજના 2024
  • સનેડો યોજના 2024
  • તાર ફેન્સીંગ સહાય યોજના 2024
  • પાક સંરક્ષણ સાધનો ની સહાય- પાવર સંચાલીત
  • ખેત તલાવડી સરકારી યોજના 2024

on iKhedut Portal 2024 ઓનલાઈન અરજી પાત્રતા

  • આઈ ખેડૂત પોર્ટલનો લાભ લેવા માટે ખેડૂતો ગુજરાત ના રહેવાસી હોય.
  • અરજી ફોર્મ ખેડૂતે જાતે ભરવાનું રહેશે.
  • અરજદારોનું પોતાનું બેંક ખાતું હોવું જોઈએ.

on iKhedut Portal 2024 મહત્વની લીંક

on iKhedut Portal 2024 પશુપાલન યોજનાઓની યાદી 2024

  • ગાય ખરીદવા માટે લોન સહાય યોજના 2024
  • અકસ્માત પશુ સહાય યોજના
  • દુધાળા પશુ ધિરાણ સહાય યોજના 2024
  • બકરી એકમ સહાય યોજના
  • દેશી ગાય સહાય યોજના
  • કેટલ શેડ યોજના 2024
  • દૂધાળા પશુઓ માટે સહાય યોજના 2024
  • અનુસૂચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સબસિડી
  • ખાણદાણ યોજના 2024
  • પશુપાલન યોજના
  • તબેલાઓ માટે સહાયક યોજના
  • વાછરડાની જન્મ સહાય યોજના.
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024
  • મરઘાં એકમ સહાય યોજના 2024
  • 12 દુધાળા પશુ યોજના 2024

on iKhedut Portal 2024 ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ યોજના હેઠળ ઓનલાઈન અરજી કર

  • સૌપ્રથમ તમારે સરકારી વેબસાઈટ આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત પર જવું પડશે.
  • ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરો
  • ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરો
  • આઇ ખેડૂત પોર્ટલ પર તમને અલગ અલગ પેજ જોવા મળશે તેની અંદર યોજના લખેલા છે તેના પર ક્લિક કરવાનું
  • ખુલ્યા પછી એક પેજ ઉપર આવશે એટલે તમને અલગ અલગ ચાર યોજનાઓ જોવા મળશે
  • ખેતીવાડીની યોજનાઓ
  • પશુપાલન યોજનાઓ
  • બાગાયતી યોજના
  • મચ્છપાલ અને યોજનાઓ તમારે જે યોજનામાં લાભ લેવો તેના પર ક્લિક કરવાનું
  • લિસ્ટમાં આવ્યા પછી તમને ખેતીવાડીની યોજનાઓ જોવા મળશે
  • તેની અંદર 33 એવી યોજનાઓ છે તેના પર તમારે જે યોજનામાં લાભ મેળવવો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.