Use AC for free without paying bills 2024 : બિલ ભર્યા વગર મફતમાં વાપરો AC ,પંખા ,અને કુલર , જાણો સોલાર સિસ્ટમ લગાવવા માટે કેટલો ખર્ચ થશે

બિલ ભર્યા વગર મફતમાં વાપરો AC ,પંખા ,અને કુલર , જાણો સોલાર સિસ્ટમ લગાવવા માટે કેટલો ખર્ચ થશે હાલમાં ઉનાળો છે એટલે તો બધાય લાગતી જ હશે પરંતુ એસી કુલર કે પંખા ચાલુ કરીએ તો બિલ વધી જાય છે એટલે અમુક લોકો ચાલુ કરવાનો ઓછું રાખે છે તો હવે તમારે લાઈટ બિલ ની ચિંતા કરવી નહીં પડે કારણ કે અમે તમારા માટે લાવ્યા છીએ સોલર

સોલાર પેનલ સિસ્ટમ હવે તમે મફતમાં વાપરી શકશો એસી પંખાને કુલર કોઈ બિલ ભરવાની જરૂર નહીં પડે તમારા ઘરે પણ તમે સોલાર પેનલથી એસી ચલાવી શકો છો અને ગુજરાત જેવા આ ગરમ પ્રદેશમાં બહુ જ ગરમી પડે છે એટલે તમે ફ્રીમાં એસી પંખા ચાલુ કરી શકો છો

Use AC for free without paying bills 2024 સોલાર પેનલ નો કેટલો ખર્ચ થાય

તો તમારે એક તમને એસી લગાવી હતી તમને વિચારી રહ્યા છો કે કેટલો ખર્ચ આવશે તો તમને જણાવી દઈએ કે એસિડિક ક્ષમતા માપવા આવે તો એક ટન એસી સામાન્ય રીતે 1000 થી 15 00 વોટ વચ્ચે વપરાશ કરે છે

સૂર્ય પ્રકાશનું 24 કલાક હોય છે એટલે સોલાર પેનલ લગાવશો એટલે આખો દિવસ અને આખી રાત તમે એસી ચાલુ રાખી શકો છો બિલ પણ નહીં આવે કારણ કે દિવસે સોલાર પેનલ ચાર્જ થશે અને નાઇટમાં તે વપરાશ કરી શકો છો

સરેરાશ, 1 ટન AC માટે, તમને 1.5 kW થી 2 kW સુધીની સોલાર પેનલ સિસ્ટમની જરૂર પડશે. આ સિસ્ટમની કિંમત ₹1.5 લાખ થી ₹2.5 લાખ ની વચ્ચે હોઈ શકે છે.

Use AC for free without paying bills 2024 સોલાર પેનલ બેટરી કેટલી ચાલે

જો તમે રાત્રે પણ AC ચલાવવા માંગતા હો, તો તમારે બેટરી પણ ખરીદવી પડશે. 2 kW સોલાર સિસ્ટમ માટે, તમને 3 150Ah બેટરીની જરૂર પડશે. આ બેટરીની કિંમત લગભગ ₹45,000 હશે.

Use AC for free without paying bills 2024 સોલાર પેનલ માટે કુલ ખર્ચ

તો તમારે સોલાર પેનલ લગાવી છે કે તમને ખબર નહીં હોય કે ખર્ચ કેટલો આવશે પણ અમે તમને જણાવી દઈએ કે એક ટન એસી લગાવી હશે તો કેટલો ખર્ચ આવશે 1 ટન AC માટે સોલાર પેનલ અને બેટરી સિસ્ટમનો કુલ ખર્ચ ₹2 થી ₹3 લાખ ની વચ્ચે હોઈ શકે છે

મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.