Buying an electric scooter for the disabled 25000 : રૂપિયાની સહાય અહીં થી ફોર્મ ભરો

Buying an electric scooter for the disabled 25000 ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ લોકોને ઘણી બધી સહાય આપવામાં આવે છે તેમાંની એક દિવ્યાંગ માટે ઈલેક્ટ્રીક સ્કૂટર યોજના જાહેર કરવામાં આવી છે તેમાં તમામ ગુજરાતના દિવ્યાંગોને ઈલેક્ટ્રીક સ્કૂટર આપવામાંઆવશેદિવ્યાંગ માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજના ચાલુ કરવામાં આવી છે જેમ કે દિવ્યાંગ સાધન સહાય યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના જેવી અનેક સહાય ચાલુ કરવામાં આવી છે તમે પણ આ યોજનાઓ લાભ લઈ શકો છો

Buying an electric scooter for the disabled 25000 ખરીદવાની યોજના 2024

દિવ્યાંગ સહાય યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું ભાગ કોને મળશે કયા ડોક્યુમેન્ટ જોઈએ જેને તમામ માહિતી અમે આ લેખમાં આપેલ છે તો તમે જાણી અને યોજનાનો લાભ મેળવી શકો છો દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના 2024

Buying an electric scooter for the disabled 25000 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • દિવ્યાંગ વિદ્યાર્થીનું ઓળખકાર્ડ
  • શાળા નું પ્રમાણપત્ર
  • તમે કેટલા દિવ્યાંગ છો તેનું ટકાવારી પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક
  • અને આધાર કાર્ડ

Buying an electric scooter for the disabled 25000 લાભ કોને મળશે

દિવ્યાંગ સહાય યોજના માટે દિવ્યાંગની ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ જો તમે પણ આ યોજનામાં લાભ લેવા માગતા હો તો તમારા દિવ્યાંગની ટકાવારી 40% કે તેથી વધુ હોવી જોઈએ અને જો તમે બીપીએલ કાર્ડ ધરાવતા હો તો તમારો બીપીએલ યાદીમાં સ્કોર 0 થી 20 માં હોવો જોઈએદિવ્યાંગ સહાય યોજનામાં થોડું અને સ્ત્રીને લાભ મળશે દિવ્યાંગ ઇલેક્ટ્રીક સ્કૂટર સહાય યોજના માં તમે સ્કૂટર મેળવી શકો છો

Buying an electric scooter for the disabled 25000 રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે?

દિવ્યાંગોને ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા બેઝિક કિંમત પ્લસ કીટના 50% અથવા બંનેમાંથી 25000 રૂપિયાની સહાય દિવ્યાંગ લોકોને આપવામાં આવશે