GSEB SSC Purak Pariksha 2024: ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા ને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 માની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા છે અને તેઓ પૂરક પરીક્ષા 2024 માં બેસવાના છે તેમના વિશે મહત્વની માહિતી આજના આર્ટીકલ માં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તમામ વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 10માની પરીક્ષા નાપાસ કરી છે જેવો પૂરક પરીક્ષા ના માધ્યમથી ધોરણ 10 માં બોર્ડની પરીક્ષા પાસ કરવા ઈચ્છે છે તેમના માટે મહત્વની વિગતો આર્ટિકલના માધ્યમથી જાણી શકશો આર્ટીકલ ની અંત સુધી વાંચજો જેથી અમે તમને GSEB SSC Purak Pariksha 2024 લઈને તમામ વિગતો આપ સૌને જણાવવા જઈ રહ્યા છીએ

ગુજરાત બોર્ડ ધોરણ 10 માની પૂરક પરીક્ષા

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષા ખૂબ જ જલ્દી યોજવાની છે મળતી માહિતી અનુસાર જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ 10માં બોર્ડની પરીક્ષાના પાસ કરી છે તેઓ પૂરક પરીક્ષાના માધ્યમથી ધોરણ 10 મુ પાસ કરી શકે છે આપ સૌને જણાવી દઈએ પૂરક પરીક્ષા 2024 માં છૂટછાટની વાત કરીએ તો દરેક વિષયમાં ઓછામાં ઓછા 20% માર્કસ હોવા જોઈએ. તમે જે સ્કૂલમાં અથવા તમે જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરો છો તે સંસ્થા દ્વારા અથવા સ્કૂલ દ્વારા તમને પૂરક પરીક્ષા વિશે અગત્યની અને મહત્વપૂર્ણ માહિતીઓ આપી શકશે આ સિવાય અમે તમને પૂરક પરીક્ષા માટેની ફીસ અને અન્ય મહત્વપૂર્ણ વિગતોની છે આપી છે

ગુજરાત બોર્ડ ધોરણ 10 માની પરીક્ષા અંગે વિષયો અને ફીની માહિતી

ગુજરાત બોર્ડની ધોરણ 10 માની પુરક પરીક્ષા ફી વિશે વાત કરીએ તો જેમાં એક બે અથવા ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ગુજરાત બોર્ડની ધોરણ 10 માની પુરક પરીક્ષાની રાહ જોઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ હવે ટૂંક સમયમાં પરીક્ષા આપી શકશે નાપાસ થયેલા વિષયોને પાસ કરવાની શૈક્ષણિક રીતે પ્રગતિ કરવામાંની તક આપે છે જે પણ વિદ્યાર્થી મિત્રો અમુક વિષયોમાં નાપાસ થયા છે તે વિષયોમાં ફરીથી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે નીચે અમે તમને અરજી પ્રક્રિયાની વિગતો આપી છે જો તમે પૂરક પરીક્ષા પાસ કરવા ઈચ્છતા હોવ તો નીચે આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચો

ધોરણ 10ની પૂરક પરીક્ષાની તારીખ અને અરજી પ્રક્રિયા

ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પૂરક પરીક્ષા 2024 ખૂબ જ જલ્દી યોજવા જઈ રહી છે અરજી કરવાની પ્રક્રિયા તમે તમારી શૈક્ષણિક સંસ્થા અથવા શાળામાંથી કરી શકો છો ટાઈમ ટેબલની અને તારીખ ની વાત કરીએ તો હજુ સુધી બોર્ડ દ્વારા ટાઈમ અને તારીખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ખૂબ જ જલ્દી ધોરણ 10 માની પૂરક પરીક્ષાની તારીખ અને ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવશે અરજી કરવા ઈચ્છતા તમામ વિદ્યાર્થી મિત્રો પોતાની શાળા તેમજ શૈક્ષણિક સંસ્થામાં જઈને અરજી પ્રક્રિયાને પ્રોફેસર અથવા પ્રિન્સિપાલના માધ્યમથી વધુ વિગતો મેળવી શકે છે