Five years in Pradhan Mantri Garib Kalyan Yojana 2024 : વર્ષ સુધી ફ્રી અનાજ આપવામાં આવશે મફત રાશન મેળવવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી છે જે પણ ગરીબ પરિવાર ના હશે એ લોકોને સરકાર તરફથી અનાજ આપવામાં આવશે દર મહિને ₹35 કિલો અનાજનો વિતરણ કરવામાં આવશે આ યોજના પાંચ વર્ષ સુધી વધારી દેવામાં આવી છે.

ગરીબ કલ્યાણ યોજના 2024 જેમાં ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને ફ્રીમાં અનાજનો વિતરણ કરવામાં આવશે જેથી તેમના પરિવારમાં પૂરતું ભોજન મળી રહે અને શાંતિથી તેમનું ગુજરાત ચાલુ જાય એટલે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2024 ચાલુ કરવામાં આવી છે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શું છે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2024 સરકાર દ્વારા 26 માર્ચ 2020 ના રોજ ચાલુ કરવામાં આવી હતી તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને મફતમાં અનાજ મળી રહે અને તેમનું ભરણપોષણ થાય તે રીતે આ યોજનાની પાંચ વર્ષ સુધી વધારવામાં આવી છે

પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024

  • જે મહિલાઓએ તેમના પતિ ગુમાવ્યા છે અને આ રીતે વિધવા છે તેઓ આ યોજના હેઠળ આપવામાં આવતા લાભો માટે પાત્ર છે.
  • ગંભીર આરોગ્ય પડકારોનો સામનો કરી રહેલા અંતિમ બિમારીઓથી પીડિત લોકોને યોજના દ્વારા સહાય માટે પાત્ર ગણવામાં આવે છે.
  • 60 અને તેથી વધુ વયની વ્યક્તિઓ લાભો માટે પાત્ર છે કારણ કે તેઓ તેમની નબળાઈ અને તેમની ઉંમરની સાથે વધતી જતી જરૂરિયાતોને ઓળખે છે.

સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો

પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024

સરકારે પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024 ખોરાક વિતરણ કાર્યક્રમ શરૂ કર્યો છે. હાલમાં ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી નથી. જો તમે ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ છો અથવા અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થી છો, તો તમે સરળતાથી સરકારી સ્ટોરમાંથી અનાજ મેળવી શકો છો.