Spread in Gujarat:વિચિત્ર બીમારી!

વિચિત્ર બીમારીથી ઉભરાયું ગુજરાતનું આ શહેર! ના ખાઈ શકો, ના સૂઈ શકો, ના બેસી શકો, ના બોલી શકોહાલ વિચિત્ર બીમારીથી ઉભરાયું ગુજરાતનું આ શહેર! ના ખાઈ શકો, ના બોલી શકો, ના બેસી શકો, ના સૂઈ શકો…એક સાથે સરકારી અને પ્રાઈવેટ દવાખાનાઓમાં ઉભરાયા હજારો દર્દીઓ…બાળકો અને વડીલોને સાચવજો, તમારા શહેરમાં પણ આ બીમારી કરી શકે છે પગપેસારો, જાણો લક્ષણો

ગાલપચોળિયાંના લક્ષણો

જો તમને ગાલપચોળિયાં હોય, તો તમે આ લક્ષણોનો અનુભવ કરી શકો છો- તાવ,માથાનો દુખાવો,થાક અને નબળાઇ,ભૂખ ન લાગવી,સોજો, લાળ ગ્રંથીઓ, સોજાની આસપાસ દુખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે.

કેમ થાય છે ગાલપચોળિયું?

ગાલપચોળિયાં એક ચેપી રોગ છે, જે વાયરસને કારણે થાય છે. આ રોગ ચહેરાની પેરોટીડ લાળ ગ્રંથીઓમાં સોજાનું કારણ બને છે. આ સ્થિતિ અત્યંત પીડાદાયક હોઈ શકે છે.વાયરસના સંપર્કમાં આવ્યાના 2 થી 3 અઠવાડિયા પછી તેના લક્ષણો અનુભવાય છે. આ રોગ માથાનો દુખાવો, તાવ અથવા થાક જેવા હળવા લક્ષણોથી શરૂ થાય છે. ધીમે ધીમે તેના લક્ષણો વધી શકે છે અને સોજો આવી શકે છે. આ રોગ મોટે ભાગે 2 થી 12 વર્ષની વયના બાળકોને અસર કરે છે. પરંતુ જો આ વાયરસ સામે રસી આપવામાં ના આવે તો તે પુખ્ત વયના લોકોને પણ અસર કરી શકે છે

ગુજરાતમાં ફેલાઈ વિચિત્ર બીમારી!

ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવાર-સાંજ ઠંડી અને બપોરના ગરમી આ સ્થિતિની વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતમાં વકરી રહ્યો છે રોગચાળો. ગુજરાતના એક શહેરનો તો રોગચાળાએ પુરી રીતે પોતાની ઝપેટમાં લીધો છે. જેને કારણે દવાખાનાઓ હજારો દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. અહીં વાત થઈ રહી છે રાજકોટ શહેરની.

હાલ વિચિત્ર બીમારીથી ઉભરાયું ગુજરાતનું આ શહેર! ના ખાઈ શકો, ના બોલી શકો, ના બેસી શકો, ના સૂઈ શકો…એક સાથે સરકારી અને પ્રાઈવેટ દવાખાનાઓમાં ઉભરાયા હજારો દર્દીઓ…બાળકો અને વડીલોને સાચવજો, તમારા શહેરમાં પણ આ બીમારી કરી શકે છે પગપેસારો, જાણો લક્ષણો… જો તમને ગાલપચોળિયાં હોય, તો તમે આ લક્ષણોનો અનુભવ કરી શકો છો- તાવ,માથાનો દુખાવો,થાક અને નબળાઇ,ભૂખ ન લાગવી,સોજો, લાળ ગ્રંથીઓ, સોજાની આસપાસ દુખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે.

જે વાયરસને કારણે થાય છે.

આ રોગ ચહેરાની પેરોટીડ લાળ ગ્રંથીઓમાં સોજાનું કારણ બને છે. આ સ્થિતિ અત્યંત પીડાદાયક હોઈ શકે છે.વાયરસના સંપર્કમાં આવ્યાના 2 થી 3 અઠવાડિયા પછી તેના લક્ષણો અનુભવાય છે. આ રોગ માથાનો દુખાવો, તાવ અથવા થાક જેવા હળવા લક્ષણોથી શરૂ થાય છે. ધીમે ધીમે તેના લક્ષણો વધી શકે છે અને સોજો આવી શકે છે. આ રોગ મોટે ભાગે 2 થી 12 વર્ષની વયના બાળકોને અસર કરે છે. પરંતુ જો આ વાયરસ સામે રસી આપવામાં ના આવે તો તે પુખ્ત વયના લોકોને પણ અસર કરી શકે છે.