ofcricket:દુનિયા

દીપક ચહરે ઓટોગ્રાફ માગ્યો, ધોનીનું રિએક્શન જોવા જેવું છેધોનીનો દિગ્ગજ સાથી ક્વૉલિફાયર મેચ પહેલા સાથ છોડીને ગયોIPLના આ ખેલાડીઓ કરોડોમાં વેચાયા તેવું પ્રદર્શન નહીં!ભરૂચની નજીકના ઇખર ગામના વતની મુનાફે ભારત માટે ઘણી ટેસ્ટ અને ઇન્ટરનેશનલ મૅચ રમી છે,

છતાં એક નબળાઈને કારણે મુનાફને તેમની સાથેના ઘણા બૉલરની જેમ ભારતના શ્રેષ્ઠ બૉલરની હરોળમાં નથી મૂકવામાં આવતાચેન્નાઈની આ સતત ત્રીજી જીત છે. આ ત્રણ પૈકી બે મૅચમાં રહાણેએ અડધી સદી ફટકારી છે અને રવિવારની મૅચમાં તો તેમણે 29 બૉલમાં 71 રન ફટકારીને ક્રિકેટરસિકોને ખુશ કરી દીધા હતા.

શું ધોની IPL 2024માં નહીં હોય?ટીમમાં અગિયાર ખેલાડીઓ હોય છે.

તેણી અથવા તેની પ્રાથમિક કુશળતા મુજબ, ખેલાડીનેઅમદાવાદ (Ahmedabad, IPL 2023 Final)માં જે બે ટીમો વચ્ચે IPL 2023ની શરુઆત થઈ હતી તે બે ટીમો (CSK Vs GT) જ ફાઈનલમાં પહોંચી હતી.

આ પછી બન્ને ટીમોમાં એમએસ ધોની (MS Dhoni)ની ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ફાઈનલ જીતવામાં સફળ રહી હતી. હાલ ચેન્નાઈની ટીમની સાથે ધોની અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સૌથી વધુ ચર્ચામાં છે. ત્યારે ટીમના બોલર દીપક ચહર (Deepak Chahar)એ મેચ પછી ધોની પાસે ઓટોગ્રાફની માગણી કરી તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

દીપક ચહર અને ટીમના અન્ય સભ્યો ઉભા હતા

ત્યારે તેણે ધોની પાસે જર્સી પર ઓટોગ્રાફની માગણી કરી હતી. આ દરમિયાન ધોનીનું રિએક્શન જોવા જેવું હતું. ચહર ઓટોગ્રાફની માગણી કરે છે ત્યારે ધોની તેને હાથનો ઈશારો કરીને ના પાડવા લાગે છે. આમ છતા ચહર ધોનીને મનાવવાનો પ્રયાસ કરતો રહે છે.

આ દરમિયાન રાજ્યસભાના પૂર્વ સાંસદ અને IPLના પૂર્વ ચેરમેન પણ ત્યાં હાજર હતા. જેમની પાસે જઈને ધોની દીપક ચહરના ઓટોગ્રાફની વાત કરે છે. ધોનીની વાત સાંભળીને રાજીવ શુક્લા પણ તેને મજાકમાં ધક્કો મારે છે. પરંતુ જ્યારે દીપક ચહર એકનો બે નથી થતો તો ધોની તેની જર્સી પર ઓટોગ્રાફ આપી પણ દે છે.

આ વીડિયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે,

લોકો તેના પર પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા છે. આ સિવાય પણ દીપક ચહરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તે હોટલમાં સવારના સમયે નાચતો દેખાઈ રહ્યો છે.

દીપક ચહરે આઈપીએલની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સના ઓપનર રિદ્ધિમાન સાહાની વિકેટ લીધી હતી. સાહાએ શોર્ટ મારવાની કોશિશ કરતા સ્ટમ્પની પાછળ બોલ ઉછળ્યો હતો અને ધોનીએ કેચ માટે કોલ આપીને દીપક ચહરને મહત્વની વિકેટ અપાવી હતી. આમ તોફાની બેટિંગ કરી રહેલા સાહાને રોકવામાં ચહરે મહત્વની ભૂમિકા ભજવી હતી.