son’s fire:સંસ્કાર વખતે જ માતાનું મોત

ભચાઉમાં સવારે પુત્રનું અવસાન થયું જેની સ્મશાન યાત્રા સમયે હૃદય દ્રાવક અને હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. સ્મશાન યાત્રા અંતિમધામ પહોંચ્યા બાદ પુત્રને અગ્નિસંસ્કાર આપવાના સમયે માતાએ પણ પુત્રના વિરહમાં પોતાના પ્રાણ છોડી દીધા હતા. હિંમતપુરા વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના બ્રાહ્મણ શર્મા પરિવારના પુત્ર વિરલ મગનલાલ શર્માનું 15 દિવસ પૂર્વે મગજનું

ઓપરેશન થયા બાદ તેને ઘરે લાવવામાં આવ્યા હતા

જન્મ થાય તો વર્ધી લાગે અને મૃત્યુ થાય તો સૂતક લાગે, કહેવાય છે કે વર્ધીના હર્ષમાં અને સૂતકના શોકમાં વ્યક્તિ પોતાના જીવનનું રોજીંદુ કાર્ય બરાબર નથી કરી શક્તિ. શાસ્ત્ર પ્રમાણે – બ્રાહ્મણને 10 દિવસ, ક્ષત્રિયને 12 દિવસ, વૈશ્યને 16 દિવસ અને શુદ્રને 30 દિવસનું સૂતક લાગે. શાસ્ત્રોમાં કહેલ બ્રહ્મ જ્ઞાનનો ઉપયૉગ કરી શાસ્ત્ર ભણતો હોવાથી બ્રાહ્મણને સાંસારિક આઘાતોમાંથી બહાર આવતા ઓછો સમય લાગે છે.

સૂતકના દિવસોમાં મંદિરમાં નહિ જવાનું, આરતી કે પૂજા કે સંધ્યા ન થાય

, ઘંટ નહિ વગાડવાનો. સૂતકના દિવસોમાં કરેલું દાન (લેનાર કે દેનાર બંનેને) ફળતુ નથી. એટલે એક વાર સૂતક છૂટે પછી જ દાન ધર્મ કરવા.કે શરીર છૂટી ગયા પછી જીવ ફરી એ શરીરમાં પ્રેત રૂપે વારંવાર ઘુસવાનો પ્રયત્ન કરે છે. વાયુ રૂપે પ્રેત બનીને 10 દિવસ પોતાના ઘરમાં રહે છે. 11મુ, 12મુ અને 13મા ની વિધિ પછી તે તેમની પિતૃ તરીકેની યાત્રા પ્રારંભ કરે છે. મૃત શરીર પાસે રોકકકળ કરવાથી જીવને દુ:ખ થાય છે અને જેટલા અશ્રુ અને લિન્ટ વહેવડાવ્યા એટલા જીવે પીવા પડે છે.

બેસણાનો ફોટો કોણ તૈયાર કરી લેશે તે નક્કી કરો.

લાઈફ ઈન્સ્યુરન્સ પોલિસી છે કે નહિ તે તપાસી લો, તેના નોમિની કોણ છે તે જાણી લો, એજન્ટ ને જાણ કરો.મૃતક હજુ સુધી ને સ્પર્શ ન કર્યો હોય એવી વ્યક્તિ મૃતક માટે તેમના વસ્ત્રો કબાટમાંથી કાઢીને રાખે. મૃતક જો સૌભાગ્યવતી હોય તો એમને સૌભાગ્યનો શણગાર કરવો પડે, નહીતો સાદા વસ્ત્રો અને ચંદનનો ચાંલ્લો થાય.

આ કરતા પહેલા દર્ભને (પવિત્ર હોવાને લીધે) પોતાની કેદમાં ખોસી રાખોતરત ચોકો બનાવો જેમાં ગાયનું છાણ + ગો મૂત્ર + ગંગા જળ મેળવી ઘરની વહુ જમીન ઉપર લમ્બચોરસ આકારે બધે ચોપડેચોપડ્યા પછી તેના ઉપર થોડા કાળા તલ વેરી દે, તેનાથી નકારાત્મક ઉર્જા ચોકામાં પ્રવેશશે નહિ.પાર્થિવ શરીરની આંખ બંધ કરો, નાક અને કાનમાં “રૂ” ના પૂમડાં ભરાવો જેથી માખી મચ્છર વાસથી ઘૂસે નહિશરીરને હળવેથી

ઉંચકી ઉત્તર દિશા તરફ માથું રહે તેમ મુકો

ગરમ પાણી તૈયાર કરોકપડું ભીનું કરી (મૃતક જો સ્ત્રી હોય તો માત્ર સ્ત્રી ઓ જ) શરીરને સાફ કરી નવા વસ્ત્રો પહેરાવે
શરીર ઉપરના બધા આભૂષણો તુરંત ઉતારી દોમુખમાં તુલસી + સોનાનો તાર + ગંગા જળ મૂકી દો અને મુખ ફરી બંધ કરી દોઆ કરવા માં જો વાર લગાડી તો શરીર કઠણ બની જશે અને આ બધું કરવામાં ખૂબ તકલીફ થશે.