Women’s Day Quotes : મહિલા દિવસ કોટ્સમહિલા દિવસ કોટ્સજો કોઇ ને વધારે વાત કરવી હોય

મહિલા દિવસ કોટ્સજો કોઇ ને વધારે વાત કરવી હોય તો dm કરી ને મને સમજાવ જોતો મને લાગ્યુ કે છોકરા ઓ ની કાઇ મુંઝવણ જ નય હોય પણ છોકરો ની મુંઝવણ વિશે કોઈ વાત જ નથી કરવા માગ તા આ કેવો સમય છે કોઈ ને વાત કરવી હોય આ વાત પર તો dm કર જો

પણ તમને તો બધા ને બીક લાગે જવાબ કોમેન્ટ કર જો વધારે હા આવે કે ના તે જોયે હોપણ તમે કોઇ કોમેન્ટ તો નય કરો એટલે ખબર કેમ પડ શેજો કોઈ ને જવાબ આપવો હોય તો કોમેન્ટ અથવા dm કરી ને સમજા વો જો હોજો આ સાચું હોય તો કોમેન્ટ કરી ને કે

જો કા તો લાઇક કર જોછોકરી ઓ કોમેન્ટ કરી ને કે જો ના કરી શકતી હોય તો dm કર જો આ કાય ન થાય તો લાઇક અને સેર તો જરૂર કર જોમહિલા દિવસ પર તમે આ યોજનાઓમાં રોકાણ કરી પોતાની જાતને સુરક્ષિત કરો8 માર્ચ 2024ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે તમે પોતાની નાણાકીય સ્વતંત્રતા માટે આ વિશેષ યોજનનાનો ઉપયોગ કરી તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો .

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ ખૂબ જ લોકપ્રિય રોકાણ વિકલ્પ છે. આ સ્કીમ હેઠળ તમે 15 વર્ષ માટે વાર્ષિક 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. હાલમાં સરકાર આ યોજના પર 7.1 ટકા વ્યાજ દરનો લાભ આપી રહી છે.