Gyan Sahayak Recruitment 2024 : પ્રાથમિક શાળાઓમા નવી જ્ઞાનસહાયક ભરતી 2024 , શિક્ષક બનવાનો મોકો

Gyan Sahayak Recruitment 2024 : પ્રાથમિક શાળાઓમા નવી જ્ઞાનસહાયક ભરતી 2024 , શિક્ષક બનવાનો મોકો Gyan Sahayak Recruitment 2024 : શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમા જ્ઞાનસહાયક પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે, મિત્રો આ આર્ટીકલ માં આપણે Gyan Sahayak Bharti 2024 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Gyan Sahayak Recruitment 2024

સંસ્થાનું નામશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
પોસ્ટ નામજ્ઞાનસહાયક
છેલ્લી તારીખ04/03/2024
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબ સાઈટhttps://gyansahayak.ssgujarat.org/

Gyan Sahayak Recruitment 2024

મિત્રો જ્ઞાનસહાયક ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

GyanSahayak ભરતી ઓનલાઇન ફોર્મ ભરવા અરજી કેવી રીતે કરશો? :

  1. જ્ઞાનસહાયક ભરતી માટે અપ્લાય કરવા ઓફિશિયલ વેબસાઈટ https://gyansahayak.ssgujarat.org/ પર વિઝિટ કરો
  2. વેબસાઇટના હોમ પેજ પર Apply Online લિંક પર ક્લિક કરો
  3. આ પછી તમારે https://pregyansahayak.ssgujarat.org/Candidate/Login ઑનલાઇન અરજી કરવાની લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  4. આગળના પેજ પર બાજુમાં આપેલ અપ્લાય ઓનલાઈન વિકલ્પ પર જાઓ.
  5. જરૂરી વિગતો સાથે અપ્લાય કરો.
  6. હવે એપ્લિકેશન ફોર્મ ભરો.
  7. અપ્લાય કર્યા પછી પ્રિન્ટ જરુર થી લેવી.

GyanSahayak Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખ

અરજી છેલ્લી તારીખ04/03/2024

મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને Gyan Sahayak Recruitment 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો