AAI recruitment 2024,ધોરણ 12 પાસ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી 2024.

AAI recruitment 2024, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) AAI Recruitment 2024 દક્ષિણ ભારત તેમજ અલગ અલગ ક્ષેત્ર માટે જુનિયર આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતીમાં કુલ જગ્યા 119 છે, તમામ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે.

AAI recruitment 2024

સંસ્થા(AAI)
પોસ્ટજુનિયર/સિનિયર આસિસ્ટન્ટ
કુલ જગ્યા119
છેલ્લી તારીખ26/01/24
અરજી પ્રકારઓનલાઈન
પરીક્ષાપેટર્ન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
નોકરી સ્થળભારત
ઓફિસિયલ વેબસાઈટ https://www.aai.aero

પોસ્ટ વિગતવાર માહિતી

જુનિયર આસિસ્ટન્ટ73
વરિષ્ઠ સહાયક (ઈલેક્ટ્રોનિક્સ) 25
વરિષ્ઠ સહાયક (એકાઉન્ટ)19
જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ)02

મહત્વની તારીખ તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ27/12/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26/01/2024

કુલ પગાર

જુનિયર આસિસ્ટન્ટ(રૂ. 31000- 3% – 92000)
વરિષ્ઠ સહાયક (ઈલેક્ટ્રોનિક્સ) (રૂ. 36000- 3% -110000)
વરિષ્ઠ સહાયક (એકાઉન્ટ)(રૂ. 36000- 3% – 110000)
જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ)(રૂ. 31000- 3% – 92000)

અરજી ફી

  • SC/ST/PWBD/મહિલા ઉમેદવારો માટે રૂ. 0/-
  • જનરલ/OBC/EWS ઉમેદવારો રૂ. 1000/-
  • અરજી ફી ચુકવણી માટે તમારે ઓનલાઇન માધ્યમ દ્વારા કરવાની રહેશે જેમકે ક્રેડિટ કાર્ડ ,ડેબિટ કાર્ડ ,નેટબેન્કિંગ,ગુગલ પે ,ફોન પે વગેરે

વધુ વાચો

School Holiday : વધતી ઠંડીને કારણે 13મી જાન્યુઆરી સુધી શાળાઓમાં રજા રહેશે.જિલ્લા કલેકટરે જારી કર્યો આદેશ

How to apply online non-creamy layer certificate 2024 ક્રિમિલિયર સર્ટિફિકેટ ઓનલાઈન કઢાવો અને ડાઉનલોડ કરો

Vibrant Gujarat Global Summit 2024: પહેલીવાર 21 દેશો ગુજરાત સરકાર સાથે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર બનશે.

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી 18 વર્ષ
  • વધુમાં વધુ 30 વર્ષ સુધી
  • સરકારના નિયમ મુજબ અનામત કેટેગરીના લોકોને તેમજ જેતે કેટેગરી છૂટ છાટ મળશે.

સિલેક્શન પ્રોસેસ ,લેખિત પરીક્ષા

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય કસોટી/શારીરિક કસોટી પોસ્ટ આધારિત
  • મેડિકલ પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

શૈક્ષણિક લાયકાત:

જુનિયર આસિસ્ટન્ટ (ફાયર સર્વિસ) –

  • 10મું પાસ + 3 વર્ષનો “પાસ માર્કસ” સાથે મિકેનિકલ/ઓટોમોબાઈલ/ફાયરમાં માન્ય નિયમિત ડિપ્લોમા. અથવા
  • 12મું પાસ (નિયમિત અભ્યાસ) “પાસ ગુણ” સાથે