GSSSB Recruitment latest 2024 :નોકરી મેળવવાની સુવર્ણ તક, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 188 જગ્યાઓ પર ભરતી જાહેર.

GSSSB Recruitment latest 2024 :દ્વારા વિવિધ 188 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 16/01/2024

GSSSB Recruitment latest 2024 :

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની કચેરી, ગાંધીનગર હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

GSSSB Recruitment latast 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ ૧૮૮ વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે

ભરતી વિગત 
સંશોધન મદદનીશ ભરતી 2024 કુલ જગ્યા: 99 
આંકડા મદદનીશ ભરતી 2024 કુલ જગ્યા: 89
ફોર્મ ભરવાની તારીખ02 જાન્યુઆરી 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.16 જાન્યુઆરી 2024

CBRT પરીક્ષા આપવાની રહેશે

GSSSB Recruitment latest 2024 :સંશોધન મદદનીશ ભરતી 2024 વર્ગ-૩  અને આંકડા મદદનીશ ભરતી 2024 વર્ગ-૩ OJASની વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.

ગુજરાત ગૌણ સેવા ભરતી 2024 કુલ જગ્યા

  1. સંશોધન મદદનીશ ભરતી 2024 વર્ગ-૩
  2. આંકડા મદદનીશ ભરતી 2024 વર્ગ-૩

GSSSB Recruitment latest 2024 : પગાર ધોરણ

gsssb Research Assistant Recruitment 2024 ગૌણ સેવા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સંશોધન મદદનીશ વર્ગ3 ને પાંચ વર્ષ સુધી 49,600 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 ને 40,800 રૂપિયા ફિક્સ આપવામાં આવશે. 

(૧) સંશોધન મદદનીશ ભરતી 2024 વર્ગ-૩  પગાર -૪૯,૬૦૦/-
(૨) આંકડા મદદનીશ ભરતી 2024 વર્ગ-૩ પગાર -40,800/-

GSSSB Recruitment latest 2024 :,વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત 2024

(૧)સંશોધન મદદનીશ ભરતી 2024 વર્ગ-૩

(૨)આંકડા મદદનીશ ભરતી 2024 વર્ગ-૩ 

  •  તા. ૧૬/૦૧/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩૭ વર્ષથી વધુ ન હોવી જોઈશે.
  • ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એકટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઈકોનોમેટ્રીસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
  • ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી, હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે. વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી
  • કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
https://www.aajgujarat.com/career/gsssb-recruitment-2024-207584?infinitescroll=1