GSSSB Bharti 2024 : GSSSB દ્વારા બહાર પાડવામાં આવી મોટી ભરતી, પરીક્ષાની તૈયારી કરનાર માટે ખુશ ખબર, હમણાં જ અરજી કરો.

GSSSB Bharti 2024 :સરકારી પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. GSSSB ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે. તો ચાલો જાણીએ કે કઇ કઇ પોસ્ટ પર આવી છે ભરતી તો મિત્રો વર્ગ-3 આંકડા મદદનીશની કુલ 89 અને સંશોધન મદદનીશની કુલ 99 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. GSSSB Bharti 2024  2 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને 16 મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. 

GSSSB Bharti 2024 :

સંસ્થાGSSSB ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામ– આંકડા મદદનીશ
– સંશોધન મદદનીશન
જગ્યાઓ89 – આંકડા મદદનીશ
99 – સંશોધન મદદનીશન
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએટ ( સ્ટેટિસ્ટિક અથવા મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક અથવા ઇકોનોમિકમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે)
પગાર ધોરણ– સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા
– આંકડા મદદનીશ વર્ગ – 3 માટે માસિક 40,800 રૂપિયા પગાર મળશે.
– બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ. 31340/- ફિક્સ પગાર મળશે.
અરજીનો મોડઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ16 જાન્યુઆરી 2024
અરજી કરવા સત્તાવાર વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/

અરજી ફી

  • જનરલ કેટેગરી માટે 100 રૂપિયા

અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ : https://ojas.gujarat.gov.in/

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 188 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે

  • સંશોધન મદદનીશ વર્ગ-3 ની 99 જગ્યાઓ
  • આંકડા મદદનીશ વર્ગ-3 ની 89 જગ્યાઓ
  • 16 જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

GSSSB Bharti 2024 અરજી ફી

  • જનરલ કેટેગરી માટે 100 રૂપિયા

GSSSB Bharti 2024 શૈક્ષણિક લાયકાત :

  • સ્ટેટિસ્ટિક અથવા મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક અથવા ઇકોનોમિકમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે

પગાર ધોરણ

  • આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા પગાર મળશે.
  • સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા
  • બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ. 31340/- ફિક્સ પગાર મળશે.