United India Insurance Company Recruitment 2024, ખાલી જગ્યાઓ : 300, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા |

United India Insurance Company Recruitment 2024: ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 16/12/2023 થી 06/01/2024 સુધી અરજી કરી શકે છે.યુનાઇટેડ ઈન્ડિયા વીમા કંપની (GPSC) દ્વારા આસિસ્ટન્ટ માટે વિવિધ 300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ લેખ માં યુનાઇટેડ ઈન્ડિયા વીમા કંપની ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે United India Insurance Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

United India Insurance Company Recruitment 2024,
United India Insurance Company Recruitment 2024,

United India Insurance Company Recruitment 2024Highlight

ભરતી બોર્ડ United India Insurance Company Ltd
પોસ્ટ નું નામવિવિધ જગ્યાઓ
ખાલી જગ્યાઓ300
ભરતી નું સ્થાનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ06 જાન્યુઆરી 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન

શેક્ષણિક લાયકાત, અનુભવ અને ઉમર મર્યાદા : 

  • માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ અને ભરતી માટે રાજ્યની પ્રાદેશિક ભાષા વાંચન, લેખન અને બોલવાનું જ્ઞાન આવશ્યક છે.

United India Insurance Company Recruitment 2024 પરીક્ષા ફી: 

SC/ST/PwBD સિવાયના તમામ અરજદારો, કંપનીના કાયમી કર્મચારીઓરૂ.1000/- (સેવા ચાર્જ સહિત એપ્લિકેશન ફી) + GST લાગુ પડે છે
SC/ST/બેન્ચમાર્ક ડિસેબિલિટી (PwBD) ધરાવતી વ્યક્તિઓ, કંપનીના કાયમી કર્મચારીઓરૂ.250/- (માત્ર સેવા શુલ્ક) + GST લાગુ

United India Insurance Company Recruitment 2024 કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 300

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 જાન્યુઆરી 2024

AAI Recruitment 2023: એરપોર્ટ વિભાગમાં 10 પાસ માટે નવી ભરતી જાહેરાત, પગાર રૂપિયા 1,10,000 સુધી

500+ $1000 CPC બ્લોગ અથવા જાહેરાતકર્તાઓ માટે Keywords 2024

Duolingo Spoken English App: સ્પોકન ઈંગ્લીશ કોર્સ,આ એપથી ઘરબેઠા શીખો ઈંગ્લીશ, તે પણ બિલકુલ મફતમાં .

ઉમર મર્યાદા :

United India Insurance Company Recruitment 2024 ઓછામાં ઓછી ઉંમર: 21 વર્ષ અને મહત્તમ ઉંમર: 30 વર્ષ (30.09.2023 ના રોજ). 01.10.1993 કરતાં પહેલાં જન્મેલા ઉમેદવારો અને 30.09.2002 (બંને દિવસો સહિત) કરતાં પહેલાં નહીં જન્મેલા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે.

પગાર ધોરણ:

: રૂ. 22405-1305(1)-23710-1425(2)-26560-1605(5)-34585-1855(2)-38295-2260(3)-45075-2345(2)-49765-2500(5)-62265

પરીક્ષા નું માળખું

પરીક્ષાનું નામકુલ પ્રશ્નોકુલ ગુણ
Test of Reasoning4050
Test of English Language4050
Test of Numerical Ability4050
Test of General Knowledge/GeneralAwareness4050
Computer Knowledge 4050
કુલ200250