(GPSC Bharti 2024 ) GPSC Assistant Professor Recruitment 2024,ખાલી જગ્યાઓ : 309, GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી 2024.

GPSC Bharti 2024 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે વિવિધ 309 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 26/12/2023 થી 15/01/2024 સુધી અરજી કરી શકે છે. આ લેખ માં GPSC ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે.

GPSC Assistant Professor Recruitment 2024
GPSC Bharti 2024

GPSC Recruitment 2024 Highlight

ભરતી બોર્ડ Gujarat Public Service Commission
પોસ્ટ નું નામવિવિધ જગ્યાઓ
ખાલી જગ્યાઓ309
ભરતી નું સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ01 જાન્યુઆરી 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન

GPSC Bharti 2024 ;ભરતી ની પોસ્ટ : 

S.No.Department NameTotal
1Ophthalmology20
2Dentistry6
3T.B Chest12
4Emergency Medician8
5General Medician70
6General surgery51
7Obstetrics & Gynecology34
8Paediatrics36
9Psychiatry2
10Skin & V.D7
11Orthopedics49
12Radiotherapy6
13ENT8
TOTAL309

GPSC Bharti 2024 કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 309

શેક્ષણિક લાયકાત, અનુભવ અને ઉમર મર્યાદા : 

  • આસિસ્ટન્ટ પ્રોફેસર
અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01 જાન્યુઆરી 2024

અગત્યની લિંક :

read moreclick here
હોમપેજઅહી ક્લિક કરો

Anganwadi Recruitment Merit List 2023 Gujarat: ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર :

Duolingo Spoken English App: સ્પોકન ઈંગ્લીશ કોર્સ,આ એપથી ઘરબેઠા શીખો ઈંગ્લીશ, તે પણ બિલકુલ મફતમાં .

પરીક્ષા ફી: 

  • બધા ઉમેદવારો ને – રૂ. 100/- 

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

  • પહેલા લેખિત કસોટી હશે ત્યાર બાદ તેમ પાસ થયેલા ઉમેદવારનો ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.