Ambalal Patel Ni Agahi : રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે. હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 1થી 5 જાન્યુઆરી સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે, સાથો સાથ ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે
Ambalal Patel Ni Agahi ,રાજ્યમાં ફરી માવઠાની શક્યતા :
- રાજ્યમાં ફરી માવઠાની શક્યતા
- 1 થી 5 જાન્યુઆરીમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે: અંબાલાલ પટેલ
- ‘6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે’
‘6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે’ :
Ambalal Patel Ni Agahi :રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં કહ્યું કે, જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હાલ 26થી 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે. સાથો સાથ વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે
અગત્યની લિંક :
read more | click here |
હોમપેજ | અહી ક્લિક કરો |
Ambalal Patel Ni Agahi: ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે..