Lava 5G mobile: લાવાએ સસ્તો 5G ફોન લોન્ચ કર્યો, ફીચર્સથી આ મોબાઇલ ચીનની કંપનીઓને આપશે ટક્કર .

Lava 5G mobile: ભારતીય મોબાઈલ કંપની લાવાએ એ ગુરુવારે નવો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. પાવરફુલ ફીચર્સથી સજ્જ આ સ્માર્ટફોનનું નામ Storm 5G (Lava Storm 5G) છે. ફોનની ડિસ્પ્લે 6.78 ઇંચ છે અને રેમ 8 GB છે. આ સ્માર્ટફોન 2 કલર વેરિઅન્ટ ‘ગેલ ગ્રીન’ અને ‘થંડર બ્લેક’માં પસંદગીની બેંક ઑફર્સ સાથે રૂ. 11,999ની વિશેષ પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે. તેનું વેચાણ એમેઝોન અને લાવાના ઈ-સ્ટોર પર 28 ડિસેમ્બરથી શરૂ થશે.

Lava 5G mobile: લાવાએ સસ્તો 5G ફોન લોન્ચ કર્યો,

દેશી કંપની Lava એ સસ્તો 5G ફોન લોન્ચ કર્યો :

Lava 5G mobile: લાવા ઈન્ટરનેશનલ લિમિટેડના પ્રોડક્ટ હેડ સુમિત સિંઘે જણાવ્યું હતું કે, Lava 5G mobile: પાસે MediaTek Dimensity 6080 પ્રોસેસર છે. આ ઉપરાંત, આ ફોન 8 જીબી રેમ અને અત્યાધુનિક 50 એમપી પ્લસ 8 એમપી કેમેરા સેટઅપથી સજ્જ છે.

Lava 5G smart mobile

  • 6.5 ઇંચની LCD સ્ક્રીન
  • MediaTek Dimensity 700 ચિપસેટ
  • 50MP નો કેમેરો
  • 4GB વર્ચુઅલ RAM,
  • 5000 mAh ની બેટરી
Lava 5G mobile:

અગત્યની લિંક :

read moreclick here
હોમપેજઅહી ક્લિક કરો

LPG Gas Price: નવા વર્ષ પહેલા મોંઘવારીમાંથી રાહત… LPG સિલિન્ડર આજથી ₹39 સસ્તું થયુ, જાણો હવે કેટલા થયા ભાવ

Gandhinagar News : ગિફ્ટ સિટી (ગાંધીનગર) માં દારૂની છૂટ, જાણો કોણ પી શકશે અને કોણ વેચી શકશે?

Anganwadi Recruitment Merit List 2023 Gujarat: ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર :

Lava 5G mobile,બેટરી :

Lava Blaze 5G mobile ફોનમાં પાવર આપવા માટે 5000 mAh ની બેટરી આપવામાં આવી છે. સાથે સુરક્ષા માટે ફેસ અનલોક અને સાઇડ ફેસિંગ ફિંગરપ્રિન્ટ સેન્સર ફીચર પણ આપવામાં આવ્યું છે. આ સિવાય સ્માર્ટફોનમાં Lava 5G mobile:કનેક્ટિવિટી ઓપ્શન તરીકે wifi, Bluetooth, GPS અને USB ટાઈપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Lava 5G mobile,એન્ડ્રોઇડ ઓએસ અને કેમેરા :

Lava 5G mobile આ ફોન એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તો આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલના ત્રિપલ રિયર કેમેરા સેટઅપનો પ્રયોગ કરવામાં આવ્યો છે. Lava 5G mobile દ્વારા તમે 2k ફોરમેટ સુધીનો વીડિયો રેકોર્ડ કરી શકો છો.