Central Bank Of India Recruitment 2023 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 .

Central Bank Of India Recruitment વિવિધ પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરી શકે છે. તમે અહીં ભારતીય Central Bank Of India Recruitment 2023 વિશે તમામ વિગતો મેળવી શકો છો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, પસંદગી પ્રક્રિયા અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

Central Bank Of India Recruitment :

Central Bank Of India Recruitment 2023 :

લેખનું નામCBI ભરતી 2023
બેંકનું નામસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામસફાઈ કામદાર/સબ સ્ટાફ
ખાલી જગ્યાઓ484
એપ્લિકેશન મોડઓનલાઈન
શરૂઆતની તારીખ20 ડિસેમ્બર 2023
છેલ્લી તારીખ09 જાન્યુઆરી 2023
સત્તાવાર વેબસાઇટwww.iocl.com

પોસ્ટનું નામ :

પોસ્ટનું નામસફાઈ કામદાર/સબ સ્ટાફ
ખાલી જગ્યાઓ484

CBI ભરતી 2023 ખાલી જગ્યાઓ :

જોબ સ્થાનખાલી જગ્યાઓ
અમદાવાદ76
ભોપાલ38
દિલ્હી76
કોલકાતા02
લખનૌ78
MMZO અને પુણે118
પટના96

Central Bank Of India Recruitment ભરતી 2023 વય મર્યાદા :

ન્યૂનતમ21 વર્ષ
મહત્તમ30 વર્ષ

અગત્યની લિંક :

read moreclick here
હોમપેજઅહી ક્લિક કરો

Gandhinagar News : ગિફ્ટ સિટી (ગાંધીનગર) માં દારૂની છૂટ, જાણો કોણ પી શકશે અને કોણ વેચી શકશે?

Anganwadi Recruitment Merit List 2023 Gujarat: ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર :

Aadhaar card Update: આધારકાર્ડને અપડેટ કરવાની સમય મર્યાદામાં ફરી કરાયો વધારો, હવે આ તારીખ સુધી મફતમાં સુધારો કરી શકાશે

Central Bank Of India Recruitment 2023 :

શૈક્ષણિક લાયકાત

  • 10મું પાસ
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

પગાર :

એપ્રેન્ટિસરૂ. 14,500/-

અરજી ફી :

  • રૂ. 850/- (સામાન્ય/EWS/OBC)
  • અન્ય રૂ.175/-
  • ચુકવણી પદ્ધતિ – ઓનલાઈન