GUVNL ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી, પગાર ₹ 1,22,900

GUVNL ભરતી 2023 :ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી, પગાર ₹ 1,22,900

GUVNL Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GUVNL ભરતી 2023 | ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ03 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ24 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.guvnl.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મેનેજરની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે.

મહત્વની તારીખ:

મિત્રો, આ ભરતીની નોટિફિકેશન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ઘ્વારા 03 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 03 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 નવેમ્બર 2023 છે.

વય મર્યાદા:

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

પગારધોરણ

નોટિફિકેશનમાં આપેલ માહિતી મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં નોકરી મેળવ્યા બાદ તમને સરકાર તરફથી દર મહિને રૂપિયા 1,22,900 દર મહિને પગાર ચુકવવામાં આવશે.

લાયકાત:

મિત્રો, GUVNLની આ ભરતીમાં અરજી કરવા માટેની લાયકાત તમે વિસ્તારપૂર્વક જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી ફી:

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ચુકવવાની રહેતી નથી મતલબ તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો,

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
જરૂરી લિંક:
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment