ગુજરાત હોમગાર્ડ ભરતી 2023: ગુજરાત પોલીસમાં 10 પાસ માટે હોમગાર્ડની 114+ જગ્યાઓ માટે ભરતી જાહેર, આજે જ કરો અરજી

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત પોલીસમાં 10 પાસ માટે હોમગાર્ડની 114+ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023

સંસ્થાનું નામભરતી બોર્ડ જીલ્લા પોલીસ
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોટિફિકેશનની તારીખ27 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://homeguards.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભરતી બોર્ડ જીલ્લા પોલીસ દ્વારા હોમગાર્ડની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ભરતી બોર્ડ જીલ્લા પોલીસ દ્વારા 27 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 નવેમ્બર 2023 છે.

લાયકાત:

મિત્રો, ભરતી બોર્ડ જીલ્લા પોલીસની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

વયમર્યાદા:

હોમગાર્ડની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

ખાલી જગ્યા:

ભરતી બોર્ડ જીલ્લા પોલીસ દ્વારા હોમગાર્ડની પુરુષ તથા મહિલા ઉમેદવાર માટે કુલ 114 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

પસંદગી પ્રક્રિયા:

પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો:

આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

પગારધોરણ

ભરતી બોર્ડ જીલ્લા પોલીસની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને વિભાગ ધ્વરા માસિક રૂપિયા 5,000 થી લઈ 20,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવાનું સ્થળ ગાંધીનગર, ચિલોડા, ડભોડા, મોટી આદરજ, ઉવારસદ, ઉનાવા, દહેગામ, રખિયાલ, કલોલ, માણસા પોલીસ સ્ટેશન છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
જરૂરી લિંક:
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment