GIPL ગાંધીનગર ભરતી: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

GIPL ગાંધીનગર ભરતી: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GIPL ગાંધીનગર ભરતી: | Guj Info Petro Limited Gandhinagar Recruitment

સંસ્થાનું નામગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ24 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.gipl.in/
GIPL ગાંધીનગર ભરતી

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ ગાંધીનગર દ્વારા 24 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 નવેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. જે પદો ના નામ નીચે મુજબ છે.

સિનિયર મેનેજરઆસિસ્ટન્ટ મેનેજર
સિનિયર સોફ્ટવેર એન્જીનીયરસોફ્ટવેર એન્જીનીયર
મોબાઈલ એપ ડેવલપરડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર
સિનિયર ઓફિસરસિનિયર સિસ્ટમ એડમીનીસ્ટ્રેટર
ઓફિસરગ્રેજ્યુએટ એન્જીનીયર ટ્રેઈની

પગારધોરણ

GIPL ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે GIPL એ ગુજરાત સરકારની સહયોગી કંપની છે જેથી તમને આ અહીં સારો પગાર મળી શકે છે.

લાયકાત:

મિત્રો, ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી ફી:

GIPL ગાંધીનગરની ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ચુકવવાની રહેતી નથી જેથી તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GIPL ની સત્તાવાર વેબસાઈટ https://careers.gipl.in/ વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Career” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં સિનિયર મેનેજરની 01, સિનિયર સોફ્ટવેર એન્જીનીયરની 01, મોબાઈલ એપ ડેવલપરની 01, સિનિયર ઓફિસરની 02, ઓફિસરની 01, આસિસ્ટન્ટ મેનેજરની 01, સોફ્ટવેર એન્જીનીયરની 07, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની 01, સિનિયર સિસ્ટમ એડમીનીસ્ટ્રેટરની 01, ગ્રેજ્યુએટ એન્જીનીયર ટ્રેઈનીની 04 જગ્યા ખાલી છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

જરૂરી લિંક:
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો

Leave a Comment

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now