10મું પાસ કોન્સ્ટેબલની નોકરી 2023 : શું તમે પણ સરકારી નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે કોન્સ્ટેબલની સરકારી નોકરીનો મોકો

10મું પાસ કોન્સ્ટેબલની નોકરી 2023 : 10 પાસ માટે કોન્સ્ટેબલની સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 69,100 સુધી

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

10મું પાસ કોન્સ્ટેબલની નોકરી 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે કોન્સ્ટેબલની સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10મું પાસ કોન્સ્ટેબલની નોકરી 2023

10મું પાસ કોન્સ્ટેબલની નોકરી 2023 | SSC Pass Constable Job 2023

સંસ્થાનું નામસશાસ્ત્ર સીમા બળ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ21 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ21 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ssb.gov.in/
10મું પાસ કોન્સ્ટેબલની નોકરી 2023

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન સશાસ્ત્ર સીમા બળ દ્વારા 21 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 21 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 નવેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સશાસ્ત્ર સીમા બળ દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડયુટી)ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

SSBની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને વિભાગ દ્વારા માસિક રૂપિયા 21,700 થી લઈ 69,100 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે.

લાયકાત:

મિત્રો, સશાસ્ત્ર સીમા બળની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત 10 પાસ મંગાવામાં આવી છે અન્ય લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચવી.

વયમર્યાદા:

સશાસ્ત્ર સીમા બળની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 23 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર સશાસ્ત્ર સીમા બળની આ ભરતીમાં કોન્સ્ટેબલ (જનરલ ડયુટી)ની 272 જગ્યા ખાલી છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

સશાસ્ત્ર સીમા બળની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

પસંદગી પ્રક્રિયા:

સશાસ્ત્ર સીમા બળની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • પુરાવાઓની ચકાસણી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સશાસ્ત્ર સીમા બળ ની સત્તાવાર વેબસાઈટ https://ssb.gov.in/ વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Recruitment” નો ઓપ્શન જોવા મળશે.
  • તેની નીચે તમામ પોસ્ટ જોવા મળશે. તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી ફી:

SSBની ભરતીમાં અરજી કરવા માટે એસ.સી, એસ.ટી, મહિલા, પી.ડબલ્યુ.બી.ડી, ઈ.ડબલ્યુ.એસ તથા એક્સ-સર્વિસમેન એ કોઈ અરજી ફી ચુકવવાની જરૂર નથી જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

જરૂરી લિંક:
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો

Leave a Comment

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now