IOCL ગુજરાત ભરતી 2023: ઈન્ડિયન ઓઈલની ગુજરાતમાં 314+ જગ્યાઓ પર સીધી ભરતી
IOCL ગુજરાત ભરતી 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયન ઓઈલની ગુજરાતમાં 314+ જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

IOCL ગુજરાત ભરતી 2023 | ઈન્ડિયન ઓઈલની ગુજરાત ભરતી 2023
સંસ્થાનું નામ | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 21 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 21 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 20 નવેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://iocl.com/ |
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન ઈન્ડિયન ઓઇલ દ્વારા 21 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 21 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 નવેમ્બર 2023 છે.
કુલ ખાલી જગ્યા:
ભારતીય ઓઇલની આ ભરતીમાં કુલ જગ્યા 314 છે. મિત્રો, રેલવેની આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ અનુસાર ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન ઓઇલ દ્વારા વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. મિત્રો, જે લોકો ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી છે તેમના માટે આ ગોલ્ડન ચાન્સ છે. કારણ કે ઇન્ડિયન ઓઇલનું એપ્રેન્ટિસ સર્ટિફિકેટ તમને ભવિષ્યમાં સારી નોકરી મેળવવામાં મદદગાર સાબિત થઇ શકે છે.
અરજી ફી:
ઇન્ડિયન ઓઈલ ની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈ અરજી ફી ચુકવવાની રહેતી નથી.
પગારધોરણ
ભારતીય ઓઈલની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક પગાર ચુકવવામાં આવશે.
લાયકાત:
ઈન્ડિયન ઓઈલની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
પસંદગી પ્રક્રિયા:
ભારતીય ઓઈલની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરફીફીકેશન દ્વારા કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ https://iocl.com/ વિઝીટ કરો.
- હવે તમને “Whats New” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
- હવે “Apprentice” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
જરૂરી લિંક:
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Telegram Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 YouTube Channel Subscribe કરવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Whatsapp Channel પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Facebook Page Like કરવા 💥 | અહીં ક્લિક કરો |