BHELમાં ભરતી 2023: શું તમે પણ નોકરી શોધી રહ્યાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર વર્તુળમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાંવિવિધ પદો પર ભરતી, રૂ. 45,000 સુધીની સીધી ભરતી.

BHEL Recruitment 2023: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં વિવિધ પદો પર ભરતી, પગાર ₹ 1,00,000 સુધી

BHEL Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

BHELમાં ભરતી 2023

BHEL Recruitment 2023 | ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં ભરતી 2023

સંસ્થાનું નામભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ18 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ25 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://bhel.com/
BHELમાં ભરતી 2023

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા 18 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 નવેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા વિવિધ સુપરવાઈઝર ટ્રેઈનીની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં વિવિધ સુપરવાઈઝર ટ્રેઈનીની 75 જગ્યા ખાલી છે.

પગારધોરણ

BHELની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને વિભાગ દ્વારા માસિક રૂપિયા 32,000 થી લઈ 1,00,000 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે. જેમાં પ્રથમ તમારું ટ્રેઈનીંગ પિરિયડ હશે. પ્રથમ વર્ષ માટે દર મહિને રૂપિયા 32,000 ચુકવવામાં આવશે.

લાયકાત:

મિત્રો, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાતો અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

વયમર્યાદા:

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

પસંદગી પ્રક્રિયા:

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.

  • કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ
  • ગ્રુપ ડિસ્કશન
  • પુરાવાઓની ચકાસણી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે BHEL ની સત્તાવાર વેબસાઈટ https://bhel.com/ વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Recruitment” નો ઓપ્શન જોવા મળશે.
  • તેની નીચે તમામ પોસ્ટ જોવા મળશે. તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

જરૂરી લિંક:
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો
BHELમાં ભરતી 2023

Leave a Comment