ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 1,67,800 સુધી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 1,67,800 સુધી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 | Gandhinagar Mahanagarpalika Bharti 2023

સંસ્થાનું નામગાંધીનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ19 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ21 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gandhinagarmunicipal.com/

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગાંધીનગર મહાનગપાલિકા દ્વારા 19 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 21 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 નવેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ઓફિસર, FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર, MPHW એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફાર્માસીસ્ટ તથા લેબ ટેક્નિશિયનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

પગારધોરણ

GMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારધોરણ રૂપિયા 19,950 ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામપગારધોરણ
હેલ્થ ઓફિસરરૂપિયા 56,100 થી 1,67,800 સુધી
ફિમેલ હેલ્થ વર્કરરૂપિયા 19,900 થી 63,200 સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરરૂપિયા 19,900 થી 63,200 સુધી
ફાર્માસીસ્ટરૂપિયા 29,200 થી 92,300 સુધી
લેબ ટેક્નિશિયનરૂપિયા 19,900 થી 63,200 સુધી

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.

વયમર્યાદા:

GMCની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરકારશ્રીના નિયમ મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

ગાંધીનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં માં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

કુલ ખાલી જગ્યા:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GMCની આ ભરતીમાં હેલ્થ ઓફિસરની 04, FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની 27, MPHW એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 30, ફાર્માસીસ્ટની 06 તથા લેબ ટેક્નિશિયનની 06 જગ્યા આમ કુલ 73 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટેની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ વિઝીટ કરો.
  • અહીં તમને “Current Notification” માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત જોવા મળશે.
  • હવે તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો એની સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

જરૂરી લિંક:
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો

Leave a Comment