ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2023 :શું તમે બેરોજગાર છો ? શું તમે નોકરીઓ શોધી રહ્યા છો ? કારણ કે સાહિત્ય અકાદમીમાં વિવિધ પદો પર સીધી ભરતી આવી છે, પગાર ₹ 45,000 સુધી

ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2023 :શું તમે બેરોજગાર છો ? શું તમે નોકરીઓ શોધી રહ્યા છો ? કારણ કે સાહિત્ય અકાદમીમાં વિવિધ પદો પર સીધી ભરતી આવી છે, પગાર ₹ 45,000 સુધી

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત સાહિત્ય અકાદમીમાં વિવિધ પદો પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2023

ગુજરાત સાહિત્ય અકાદમી નોકરી 2023 | ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત સાહિત્ય અકાદમી
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ18 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ20 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gujaratsahityaacademy.com/
ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2023

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની નોટિફિકેશન ગુજરાત સાહિત્ય અકાદમી ઘ્વારા 18 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 20 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 નવેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સંપાદક, પ્રકાશન અધિકારી તથા સહાયક મહામાત્રની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ગુજરાત સાહિત્ય અકાદમીની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
સંપાદકરૂપિયા 45,000
પ્રકાશન અધિકારીરૂપિયા 45,000
સહાયક મહામાત્રરૂપિયા 40,000
ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2023

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગુજરાત સાહિત્ય અકાદમીની સત્તાવાર વેબસાઈટ gujaratsahityaacademy.com પર અરજી કરી શકે છે.

અરજી ફી:

ગુજરાત સાહિત્ય અકાદમીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

કુલ ખાલી જગ્યા:

ગુજરાત સાહિત્ય અકાદમીની આ ભરતીમાં સંપાદકની 01, પ્રકાશન અધિકારીની 01 તથા સહાયક મહામાત્રની 03 જગ્યાઓ ખાલી છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ગુજરાત સાહિત્ય અકાદમીની સત્તાવાર વેબસાઈટ https://gujaratsahityaacademy.com/ પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ પ્રિન્ટની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો અને ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ આર.પી.એ.ડીથી ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર, સેક્ટર-17, ગાંધીનગર ખાતે મોકલી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2023

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો
ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2023

Leave a Comment

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now