Gujarat Bank Clerk Bharti : ગુજરાતની બેંકમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સીધી ભરતી 2023
Gujarat Bank Clerk Bharti 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતની બેંકમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સંસ્થાનું નામ | આણંદ સહકારી બેંક |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોટિફિકેશનની તારીખ | 12 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 12 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 01 નવેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://amcblanand.com/ |
મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન આણંદ સહકારી બેંક દ્વારા 12 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 12 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 01 નવેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા આણંદ સહકારી બેંક દ્વારા ક્લાર્ક, ચીફ એક્ષેકયુટીવ ઓફિસર/ જનરલ મેનેજર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
પગારધોરણ
આણંદ સહકારી બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. બેંક દ્વારા ઇન્ટરવ્યૂ સમયે પગાર સંબંધિત માહિતી આપવામાં આવી શકે છે.
અમુક સ્ત્રોતથી મેળવેલ માહિતી અનુસાર તમને નીચે મુજબનો પગાર મળી શકે છે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
ક્લાર્ક | રૂપિયા 14,000 થી 17,000 સુધી |
ચીફ એક્ષેકયુટીવ ઓફિસર/ જનરલ મેનેજર | રૂપિયા 24,000 થી 80,000 સુધી |
આસિસ્ટન્ટ મેનેજર | રૂપિયા 18,000 થી 36,000 સુધી |
અરજી ફી:
આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
પસંદગી પ્રક્રિયા:
આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.
લાયકાત:
આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. જો તમને બેન્કિંગ ક્ષેત્રે અનુભવ છે તો તમને અગ્રીમતા આપવામાં આવશે.
વયમર્યાદા:
આણંદ સહકારી બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે વયમર્યાદા અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટમાં જોઈ શકો છો. સરકારશ્રી ના નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળી શકે છે.
પોસ્ટનું નામ | વયમર્યાદા |
ક્લાર્ક | 25 થી 30 વર્ષ સુધી |
ચીફ એક્ષેકયુટીવ ઓફિસર/ જનરલ મેનેજર | 55 વર્ષ સુધી |
આસિસ્ટન્ટ મેનેજર | 50 વર્ષ સુધી |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- રીઝયુમ
- આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઈસન્સ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ
- સેલેરી સ્લીપ
- તમે કેટલો પગાર ઈચ્છો છો તેની માહિતી
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- મિત્રો, આ ભરતીમાં તમે ઓફલાઈન ફક્ત ઇન્ડિયા પોસ્ટ RPAD થી જ અરજી કરી શકો છો.
- અરજી મોકલવાનું સરનામું – આણંદ મેર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મહર્ષિ દયાનંદ માર્ગ, આણંદ – 388 001 છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Telegram Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 YouTube Channel Subscribe કરવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Whatsapp Channel પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Facebook Page Like કરવા 💥 | અહીં ક્લિક કરો |