10મું પાસ RMC સરકારી નોકરી 2023 :10 પાસ માટે રાજકોટ મહાનગરપાલિકામાં સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 47,100 સુધી

10મું પાસ RMC સરકારી નોકરી 2023 :10 પાસ માટે રાજકોટ મહાનગરપાલિકામાં સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 47,100 સુધી

10મું પાસ RMC સરકારી નોકરી 2023 :10 પાસ માટે રાજકોટ મહાનગરપાલિકામાં સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 47,100 સુધી

10th Pass RMC Govt Job 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે રાજકોટ મહાનગરપાલિકામાં સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10th Pass RMC Govt Job 2023 | 10th Pass Rajkot Municipal Corporation Government Job 2023

સંસ્થાનું નામરાજકોટ મહાનગરપાલિકા
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળરાજકોટ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ12 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ12 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.rmc.gov.in/

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન રાજકોટ મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 12 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 12 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 ઓક્ટોબર 2023 છે.

પગારધોરણ

RMC ની આ ભરતીમાં ફિલ્ડ વર્કરની પોસ્ટ પર પસંદગી પામ્યા બાદ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક રૂપિયા 16,624 ચુકવવામાં આવશે ત્યારબાદ ઉમેદવારને નિયમો મુજબ રૂપિયા 14,800 થી લઈ 47,100 સુધી પગાર ચુકવવામાં આવશે.

લાયકાત:

મિત્રો, RMCની આ ભરતીમાં શેક્ષણિક લાયકાત 10 પાસ માંગવામાં આવી છે અન્ય લાયકાત તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિલ્ડ વર્કરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

વયમર્યાદા:

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 33 વર્ષ સુધી માન્ય છે. સરકારશ્રી ના નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કાયમી ધોરણે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ પર અરજી કરી શકે છે.

કુલ ખાલી જગ્યા:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ RMC ની આ ભરતીમાં ફિલ્ડ વર્કરની કુલ 27 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 250 ચૂકવવાના રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

 • આધારકાર્ડ
 • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
 • અભ્યાસની માર્કશીટ
 • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ
 • ડિગ્રી
 • ફોટો
 • સહી
 • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
 • હવે “Apply Online” ના બટન પર ક્લિક કરો.
 • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
 • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 • એટલે તમારું ઓનલાઇન ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કાયમી ધોરણે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment