GPSC Dy SO Call Letter 2023 : GPSC નાયબ મામલતદાર પરીક્ષા કોલ લેટર 2023, જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર જોવા @gpsc-ojas.gujarat.gov.in

GPSC Dy SO Call Letter 2023 : GPSC નાયબ મામલતદાર પરીક્ષા કોલ લેટર 2023, જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર જોવા @gpsc-ojas.gujarat.gov.in

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
GPSC Dy SO Call Letter 2023 : GPSC નાયબ મામલતદાર પરીક્ષા કોલ લેટર 2023, જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર જોવા @gpsc-ojas.gujarat.gov.in

GPSC Dy SO Call Letter 2023 : GPSC નાયબ મામલતદાર કોલ લેટર 2023 , ગુજરાત જાહેર સેવા આયોગ ડેપ્યુટી સેક્શન ઓફિસર – DySO – નાયબ મામલતદાર પરીક્ષા કોલ લેટર 2023 : GPSC DYSO પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા જાહેરાત ક્રમાંક GPSC/202324/42. ડેપ્યુટી સેક્શન ઓફિસર સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 15 ઓક્ટોબર 2023 ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

GPSC Dy SO Call Letter 2023

જાહેરાત ક્રમાંકપરીક્ષાનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
GPSC/202324/42ડેપ્યુટી સેક્શન ઓફિસર – DySO – નાયબ મામલતદારતા.15/10/2023 (રવિવાર)સવારે 11:00 થી 13:00 કલાકતા.03/10/2023 બપોરે 14:00 કલાકથી
To
તા.15/10/2023 11:00 કલાક સુધી

15 ઓક્ટોબર 2023 GPSC નાયબ મામલતદાર પરીક્ષા યોજાશે : અગત્યની સુચના

  1. ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  2. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

OJAS GPSC નાયબ મામલતદાર કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

OJAS GPSC નાયબ મામલતદાર કૉલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  ગુજરાત GPSC ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://gpsc-ojas.gujarat.gov.in/
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો
  • સ્ટેપ IIII – કોલ લેટર ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક :

OJAS GPSC નાયબ મામલતદારની સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in
GPSC નાયબ મામલતદાર કોલલેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો

Leave a Comment

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now