EXIM બેંક ભરતી 2023 : ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકમાં ભરતી, પગાર ₹ 63,840 સુધી

EXIM બેંક ભરતી 2023 : ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકમાં ભરતી, પગાર ₹ 63,840 સુધી

EXIM બેંક ભરતી 2023 : ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકમાં ભરતી, પગાર ₹ 63,840 સુધી

EXIM Bank Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

EXIM Bank Recruitment 2023 | Export Import Bank of India Recruitment 2023

સંસ્થાનું નામભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંક
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ11 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ21 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.eximbankindia.in/
EXIM બેંક ભરતી 2023 : ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકમાં ભરતી, પગાર ₹ 63,840 સુધી

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ EXIM બેંક દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંક દ્વારા 11 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 21 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 નવેમ્બર 2023 છે.

નોકરીનું સ્થળ:

ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકની આ ભરતીમાં નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારતના અલગ અલગ રાજ્યોમાં રહેશે.

વયમર્યાદા:

EXIMની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા 21 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

પગારધોરણ

મિત્રો આ EXIM બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 36,000 થી 63,840 ચુકવવામાં આવશે.

નોકરીનું સ્થળ:

ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકની આ ભરતીમાં નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારતના અલગ અલગ રાજ્યોમાં રહેશે.

વયમર્યાદા:

EXIMની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા 21 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઓનલાઇન ટેસ્ટ તથા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

લાયકાત:

ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકની આ ભરતી બેંકના અલગ અલગ વિભાગમાં કરવામાં આવી રહી છે. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

કુલ ખાલી જગ્યા:

ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકની આ ભરતીમાં મેનેજમેન્ટ ટ્રેઈનીની કુલ 45 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે એસ.સી/એસ.ટી, દિવ્યાંગ, મહિલા તથા પૂર્વ સૈનિક ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે આ સિવાય જનરલ તથા ઓ.બી.સી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 600 ચૂકવવાના રહેશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેંક ની સત્તાવાર વેબસાઈટ https://www.eximbankindia.in/ વિજિત કરો તથા “Recruitment” સેક્શનમાં જાઓ.
  • હવે ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરી લો તથા ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ પોસ્ટ સામે આપેલ “Apply Now” બટન પર ક્લિક કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ની ચુકવણી કરી દો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો તથા પ્રિન્ટ કાઢી લો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment