IB 10મું પાસ સરકારી નોકરી 2023 : 10 પાસ માટે ઈન્ટેલિજન્સ બ્યુરોમાં 675+ જગ્યાઓ પર કાયમી નોકરીની તક, પગાર ₹ 69,100 સુધી

IB 10th Pass Govt Job 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે ઈન્ટેલિજન્સ બ્યુરોમાં 675+ જગ્યાઓ પર કાયમી નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Intelligence Bureau 10th Pass Govt Job 2023 | IB 10th Pass Government Job 2023
સંસ્થાનું નામ | ઈન્ટેલિજન્સ બ્યુરો |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત તથા ભારત |
નોટિફિકેશનની તારીખ | 10 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 14 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 13 નવેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.mha.gov.in/ |
મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા 10 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 નવેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં સુરક્ષા સહાયક / મોટર પરિવહન અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં સુરક્ષા સહાયક / મોટર પરિવહન અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફના પદ પર કુલ 677 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
ઈન્ટેલિજન્સ બ્યુરોની સરકારી નોકરી પર પસંદગી પામ્યા બાદ તમને માસિક સરકાર દ્વારા રૂપિયા 18,000 થી 69,100 સુધી પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
લાયકાત:
મિત્રો, ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત 10 પાસ છે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત જરૂરથી વાંચો.
અરજી ફી:
ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ, ઈ.ડબલ્યુ.એસ તથા ઓ.બી.સી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 ચૂકવવાના રહેશે જયારે આ સિવાય અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 50 ચૂકવવાના રહેશે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
પસંદગી પ્રક્રિયા:
ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં સરકારી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા (ઓનલાઈન)
- તબીબી પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
વયમર્યાદા:
ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વધુમાં તમને જણાવી દઈએ કે સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ઈન્ટેલિજન્સ બ્યુરોની સત્તાવાર વેબસાઈટ https://www.mha.gov.in/ વિઝીટ કરો.
- અહીં તમને વેબસાઈટ પર “Career” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
- હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
- હવે અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો.
- હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |