GVK EMRI 108 ગુજરાત ભરતી 2023 :108 ની ગુજરાતના વિવિધ શહેરોમાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, ઇન્ટરવ્યૂ તારીખ ખુબજ નજીક

GVK EMRI 108 Gujarat Recruitment 2023: 108 ની ગુજરાતના વિવિધ શહેરોમાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, ઇન્ટરવ્યૂ તારીખ ખુબજ નજીક

GVK EMRI 108 ગુજરાત ભરતી 2023 :108 ની ગુજરાતના વિવિધ શહેરોમાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, ઇન્ટરવ્યૂ તારીખ ખુબજ નજીક

GVK EMRI 108 Gujarat Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 108 ની ગુજરાતના વિવિધ શહેરોમાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GVK EMRI 108 Gujarat Recruitment 2023 | 108 Ambulance Bharti 2023

સંસ્થાનું નામજી.વી.કે એમરી 108
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાતના અલગ અલગ શહેર
જાહેરાતની તારીખ11 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.emri.in/
GVK EMRI 108 Gujarat Recruitment 2023 | 108 Ambulance Bharti 2023

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની જાહેરાત જી.વી.કે એમરી 108 ઘ્વારા 11 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

પગારધોરણ

જી.વી.કે એમરી 108ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ અમુક સ્ત્રોતથી મેળવેલ માહિતી અનુસાર ઉમેદવારને માસિક રૂપિયા 12,000 થી લઈ 20,000 સુધી પગાર ચુકવવામાં આવી શકે છે.

લાયકાત:

મિત્રો, 108 એમ્બ્યુલન્સની આ ભરતીમાં અરજી કરવા માટેની શેક્ષણિક તથા અન્ય લાયકાત તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી ફી:

108 એમ્બ્યુલન્સની આ ભરતીમાં ઇન્ટરવ્યૂ સ્થળે અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

વયમર્યાદા:

જી.વી.કે એમરી 108ની આ ભરતીમાં ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જી.વી.કે એમરી 108 ગુજરાત સરકાર દ્વારા લેબર કાઉન્સિલર એટલે કે કામદાર સલાહકારની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પસંદગી પ્રક્રિયા:

અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

ઇન્ટરવ્યુનું સ્થળ:

આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ ગુજરાતના અલગ અલગ શહેર છે. જે તમે નીચે મુજબ જોઈ શકો છો.

 • અમદાવાદ – ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
 • વડોદરા- 108 ઇમરજન્સી સર્વિસીસ,ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, કોઠી, બરોડા
 • સુરત – 108 ઓફિસ, જુની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોક બજાર,સુરત
 • વલસાડ – 108 ઓફિસ,બ્લોક નો-૨,ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ, વલસાડ
 • પંચમહાલ – 108 ઓફિસ, કલેકટરકચેરી, સેવાસદન – 1, ગોધરા પંચમહાલ
 • કચ્છ – 108 ઓફિસ, રામબાગ ગવર્મેન્ટ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ
 • જુનાગઢ- 108 ઓફિસ,જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ,ગીતા લોજ ની સામે, જુનાગઢ
 • ભાવનગર – 108 એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ ભાવનગર
 • સાબરકાંઠા-108 ઓફિસ, જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) પોલિટેક્નિક રોડ, હિંમતનગર, સાબરકાંઠા
 • પાટણ – 108 ઓફિસ, GMERS મેડિકલ કૉલેજ, ધારપુર, પાટણ

મિત્રો, આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે 07922814896 અથવા 9924270108 પર સંપર્ક કરી શકો છો અથવા rahul_rana@emri.in પર મેઈલ કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગો છો તો તમારે ઇન્ટરવ્યૂ સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

 • આધારકાર્ડ
 • અભ્યાસની માર્કશીટ
 • ડિગ્રી
 • અનુભવનું સર્ટિફિકેટ
 • લિવિંગ સર્ટિફિકેટ
 • પાસપોર્ટ સાઈઝ ફોટો – 2 નંગ
 • તથા અન્ય

ઇન્ટરવ્યૂની તારીખ:

મિત્રો, 108 એમ્બ્યુલન્સની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ 12 ઓક્ટોબર છે તથા સમય સવારે 10:00 કલાક થી બપોરે 2:00 કલાક સુધી છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
GVK EMRI 108 Gujarat Recruitment 2023 | 108 Ambulance Bharti 2023
નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment