ગુજરાતમાં મોટી નામાંકિત કંપનીઓ દ્વારા ભરતી મેળાનું આયોજન, તમામ માટે સીધી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો

ગુજરાતમાં મોટી નામાંકિત કંપનીઓ દ્વારા ભરતી મેળાનું આયોજન, તમામ માટે સીધી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો

ગુજરાતમાં મોટી નામાંકિત કંપનીઓ દ્વારા ભરતી મેળાનું આયોજન, તમામ માટે સીધી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો

Job Fair Gujarat 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતમાં મોટી નામાંકિત કંપનીઓ દ્વારા ભરતી મેળાનું આયોજન જાહેર થઈ ગયું છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

જોબ ફેર ગુજરાત 2023 | ગુજરાત ભરતી મેળો 2023

સંસ્થાનું નામશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને વિભાગ
આયોજન કરનારગુજરાત સરકાર
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
સત્તાવાર વેબસાઈટની લિંકhttps://gsgkkb.gujarat.gov.in/
ગુજરાતમાં મોટી નામાંકિત કંપનીઓ દ્વારા ભરતી મેળાનું આયોજન, તમામ માટે સીધી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, જે લોકો બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ છે તેમના માટે આ એક સોનેરી તક છે. જેથી અમારી તમને વિનંતી છે કે તમારા એવા દરેક મિત્ર અથવા સગા-સંબંધી જે ફ્રેશર્સ છે તેમના સુધી આ આર્ટિકલ જરૂરથી શેયર કરજો.

લાયકાત:

મિત્રો, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને વિભાગના આ ભરતી મેળામાં નોકરી મેળવવા માટે તમારે 10 પાસ, 12 પાસ, કોઈપણ સ્નાતક, કોઈપણ અનુસ્નાતક, આઈ.ટી.આઈ, ડિપ્લોમા અથવા બી.ઈ કરેલું હોવું જોઈએ. ટૂંકમાં, આ ભરતી મેળામાં 10 પાસથી લઈ તમામ લોકો નોકરી મેળવી શકે છે.

અરજી ફી:

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને વિભાગની આ ભરતીમાં ભરતી મેળા સ્થળે રજીસ્ટ્રેશન કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની રજીસ્ટ્રેશન ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે રજીસ્ટ્રેશન કરવા માટે કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી ચુકાવાવની રહેતી નથી.

પગારધોરણ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને વિભાગ દ્વારા આયોજિત ભરતી મેળામાં અલગ અલગ સેક્ટરની અગ્રણી કંપનીઓ હાજર રહેશે. એટલે પસંદગી પામ્યા બાદ તમને અન્ય કંપની ના મુકાબલે સારો પગાર મળી શકે છે.

વયમર્યાદા:

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગતના આ ભરતી મેળામાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે ભરતી મેળામાં હાજર રહેવા માંગો છો તો તમારે ભરતી મેળા સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો – 2 નંગ
  • તથા અન્ય

પસંદગી પ્રક્રિયા:

અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી ભરતી મેળામાં ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગતના આ ભરતી મેળામાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ અલગ અલગ નામાંકિત કંપનીઓ દ્વારા વિવિધ લાયકાત તથા વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે જેથી અનુમાન લગાવી શકાય છે કે આ ભરતી મોટી સંખ્યામાં થઇ શકે છે.

ભરતી મેળાનું સ્થળ તથા તારીખ:

આ ભરતીમાં ભરતી મેળાનું સ્થળ – અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ અમદાવાદ, તારીખ-12 ઓક્ટોબર 2023 ના રોજ સવારે 10:00 કલાકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ગુજરાતમાં મોટી નામાંકિત કંપનીઓ દ્વારા ભરતી મેળાનું આયોજન, તમામ માટે સીધી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment