Indian Army TGC 139 Recruitment 2023: ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમારું સપનું પણ ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવાનું હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. ઇન્ડિયન આર્મી દ્વારા Indian Army TGC 139 Recruitment 2023 અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તમે પણ રસ ધરાવતા હોય અને લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 27 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો. Indian Army Recruitment 2023
Indian Army Recruitment 2023 Notification Out
લેખનું નામ | Indian Army TGC 139 Recruitment 2023 |
ભરતી બોર્ડ | ઇન્ડિયન આર્મી |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 30 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ | 27 સપ્ટેમ્બર 2023 |
છેલ્લી તારીખ | 26 ઓક્ટોબર 2023 |
સત્તાવાર વેબસાઇટ | joinindianarmy.nic.in |
પોસ્ટ નું નામ
ઇન્ડિયન આર્મી દ્વારા ટેકનિકલ ગ્રેજયુએટ કોર્ષ માટે સત્તાવાર જાહેરાત કરી છે. TGC 139 માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ joinindianarmy.nic.in વેબસાઇટ પર જઇને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
કુલ ખાલી જગ્યા
Indian Army TGC 139 Bharti 2023 માટે કુલ 30 ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં સિવિલ , કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, Misc Engg Steams માટે કુલ 30 જગ્યાઓ ખાલી છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
સિવિલ | 07 |
કોમ્પ્યુટર સાયન્સ | 07 |
ઇલેક્ટ્રિક | 03 |
ઇલેક્ટ્રોનિક્સ | 04 |
મિકેનિકલ | 07 |
Misc Engg Steams | 02 |
મહત્ત્વપૂર્ણ તારીખ
ઇન્ડિયન આર્મી ની આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 27 સપ્ટેમ્બર 2023 છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2023 છે.
વય મર્યાદા
વય મર્યાદા 1 જૂલાઈ 2023 ના રોજ ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોય જોઈએ. એટલે કે જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 27 વર્ષની ઉંમર હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો એ જરૂરી એન્જિનિયરિંગ કોર્ષ્ણપાસ કરેલ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. સત્તાવાર જાહેરાત વાંચવા માટે નીચે લીંક આપેલ છે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં અરજી કર્યા બાદ નિયત સમયે શોર્ટ લિસ્ટીંગ અને SSB ઈન્ટરવ્યુ માટે હાજર રહેલા પસંદ કરેલ ઉમેદવારોનો.સમાવેશ કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. લેખિત પરીક્ષા, સ્ક્રીનીંગ અને ઈન્ટરવ્યુ આધારિત ભરતી.
અરજી કરવાની રીત
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- Apply Now પર ક્લિક કરો.
- જરૂરી વિગત ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- ફોર્મ ને સબમિટ કરો.
- પ્રિન્ટ કાઢી લો.
મહત્ત્વની લિન્ક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવાની લીંક | અહી ક્લિક કરો |