એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2023: મોબાઈલ, ઇયરફોન, ટેબ્લેટ માટે ડિલ્સ જોવો

Amazon Great Indian Festival Sale 2023: મોબાઈલ, ઇયરફોન, ટેબ્લેટ માટે ડિલ્સ જોવો

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2023: મોબાઈલ, ઇયરફોન, ટેબ્લેટ માટે ડિલ્સ જોવો

મિત્રો, એમેઝોન નું ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2023 હવે શરુ થવાનું છે. આ સેલ તારીખ 08 ઓક્ટોબર 2023 ના રોજ શરુ થવા જઈ રહ્યો છે. અને તમને જણાવી દઇએ કે પ્રાઈમ મેમ્બર્સ માટે Amazon Great Indian Festival Sale 2023 07 ઓક્ટોબર 2023 ના રોજ શરુ થવાનો છે. રસ ધરાવતાં લોકો આ સેલમાં વિવિધ ગેજેટ્સ પર 89 ટકા સુધીના ડિસ્કાઉન્ટ ની આશા રાખી શકે છે. લેપટોપ, સ્માર્ટ વોચ અને અન્ય ગેજેટ્સ પર SBI કાર્ડ ધારકો માટે 10 ટકા વધારે ડિસ્કાઉન્ટ ની ઓફર પણ છે.

Amazon Great Indian Festival Sale 2023

મિત્રો, આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2023 માં તમને ટીવી, સ્માર્ટફોન, ટેબ્લેટ, સ્માર્ટ વોચ, હેડફોન વગેરે અને તેનાથી વધુ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો તમારે આ સેલનો લાભ લેવો જોઈએ. આ સેલમાં તમને આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Samsung Galaxy S23 Ultra

હાલમાં Samsung Galaxy S23 Ultra અને Samsung Galaxy S23 સિરીઝ ની અંદર બધી જ વેરિયન્ટ્સ પર 17% સુધીની ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. Samsung Galaxy S23 Ultra ની હાલની કિંમત રૂપિયા 1,24,999/- છે. આ મોબાઈલની મૂળ કિંમત રૂપિયા 1,49,999 છે. Samsung Galaxy S23 Ultra ખરીદતી વખતે જો તમે એક્સચેન્જ ઓફર નો લાભ લેશો તો પણ તમને સારું ડિસ્કાઉન્ટ મળશે.

Samsung Galaxy S23 Ultra 5G

આ સેલમાં તમને Samsung Galaxy S23 Ultra 5G માટે સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. Samsung Galaxy S23 ULTRA 5G ની મૂળ કિંમત 89,999/- રૂપિયા છે જેની સેલમાં કિંમત રૂપિયા 74,999/- માં મળી શકે છે.

Motorola Razr 40

મિત્રો, Motorola Razr 40 પર તમને 49 ટકા ડિસ્કાઉન્ટ મળી શકે છે. Motorola Razr 40 ની મૂળ કિંમત રૂપિયા 89,999/- છે અને ડિસ્કાઉન્ટ બાદની કિંમત 49,999/- રૂપિયા છે.

Samsung Fold And Filp

મિત્રો, Samsung Fold And Filp પર તમને સારું એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ફોન પર તમને 4% ની છૂટ આપવામાં આવશે. Samsung Fold માટે: આ મોબાઇલ ની મૂળ કિંમત 1,02,999 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ બાદની કિંમત રૂપિયા 99,999/- રૂપિયા છે. Samsung Filp માટે: આ મોબાઇલ ની મૂળ કિંમત 1,69,999 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ બાદની કિંમત રૂપિયા 1,64,999/- રૂપિયા છે.

Samsung Galaxy M34 5G

Amazon Great Indian Festival Sale 2023
Samsung Galaxy M34 5G

મિત્રો, Amazon Great Indian Festival Sale 2023 માં તમને Samsung Galaxy M34 | M14 5G તમને માત્ર રૂપિયા 16,499/- માં મળશે .

Leave a Comment