600 જગ્યાઓ, 25,000 રૂપિયા પ્રતિ મહિના પગાર, ઓનલાઈન અરજી
IDBI બેંકે PGDBF દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની 600 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ઓનલાઇન અરજી કરવી. આ જાહેરાતમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા વિશેની તમામ માહિતી આપવામાં આવી છે.

IDBI બેંક ભરતી 2023
IDBI Bank Recruitment 2023 | IDBI બેંક ભરતી 2023
પોસ્ટનું નામ | જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (PGDBF દ્વારા) |
કુલ જગ્યાઓ | 600 |
નોકરી સ્થળ | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 સપ્ટેમ્બર, 2023 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
અધિકૃત વેબસાઇટ | www.idbibank.in |
IDBI બેંકIDBI બેંક ભરતીમાં પોસ્ટનું નામ
IDBI બેંકે PGDBF દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની 600 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેની અરજી ઓનલાઈન કરવાની રહશે.
IDBI બેંક ભરતીમાં શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક
- ઓછામાં ઓછી 60% ગુણ સાથે ગ્રેજ્યુએશન
IDBI બેંક ભરતીમાં ઉમર મર્યાદા
- ઓછામાં ઓછી 20 વર્ષ
- વધુમાં વધુ 25 વર્ષ
IDBI બેંક ભરતીમાં પગાર ધોરણ
- 25,000 રૂપિયા પ્રતિ મહિના થી શરૂ
IDBI બેંક ભરતીમાં પસંદગી પ્રક્રિયા
- ઓનલાઈન ટેસ્ટ
- પર્સનલ ઇંટરવ્યૂ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
IDBI બેંક ભરતીમાં અરજી કેવી રીતે કરવી?
- IDBI બેંકની અધિકૃત વેબસાઇટ www.idbibank.in ખોલો.
- હોમપેજ પર, કારકિર્દી >> વર્તમાન ઓપનિંગ્સ પર ક્લિક કરો.
- IDBI બેંક PGDBF માં પ્રવેશ દ્વારા “જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની ભરતી – 2023 – 24” પર ક્લિક કરો.
- “Apply Online” પર ક્લિક કરો અને તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે.
- ઇચ્છિત વિભાગોમાં અરજી ફોર્મમાં તમારી બધી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
- ફોટો, હસ્તાક્ષર, અંગૂઠાની છાપ, હાથથી લખેલી ઘોષણા અને સ્ક્રાઇબ ઘોષણા (જો લેખક માટે પસંદ કરેલ હોય તો) અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને “સબમિટ કરો” પર ક્લિક કરો.
નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.
IDBI બેંક ભરતીમાં મહત્વપૂર્ણ તારીખો
- અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ: 15 સપ્ટેમ્બર, 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ: 30 સપ્ટેમ્બર, 2023