15મા હપ્તા માટે સારા સમાચાર! આજે જ જાણો ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં પૈસા

15મા હપ્તા માટે સારા સમાચાર! આજે જ જાણો ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં પૈસા

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
15મા હપ્તા માટે સારા સમાચાર! આજે જ જાણો ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં પૈસા

PM Kisan Yojana :

દેશના કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) નો 15મો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા આ હપ્તાને જલ્દી જ બેન્ક ખાતા માં જમા કરવાની યોજના બનાવી રહી છે.જેમાં સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15મા હપ્તા માટે નાણા મંત્રાલયે 40,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે,નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 15મા હપ્તામાં 10.8 કરોડ ખેડૂતોને લાભ મળશે. આ ખેડૂતોને દરેકને 2,000 રૂપિયાનો હપ્તો મળશે.

15મા હપ્તાની ચૂકવણીની તારીખ

કૃષિ મંત્રાલયે જાહેરાત કરી છે કે 15મા હપ્તાની ચૂકવણી ઓક્ટોબર 2023ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં થશે. આ ચૂકવણી ડિજિટલ રીતે સીધા ખેડૂત ના બેન્ક ખાતા માં જમા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મુખ્ય બાબતો

  • પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ભારતના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પ્રદાન કરવાની યોજના છે.
  • આ યોજનાનો મુખ્ય લાભ એ છે કે તે ખેડૂતો ને વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.
  • પ્રતિ વર્ષ 2-2 હજાર રૂપિયાની 3 હપ્તામાં આ રકમ ની ચુકવણી કરવામાં આવે છે.
  • સમાચાર જાણકારી અનુસાર, 15મો હપ્તો નવેમ્બર અથવા ડિસેમ્બરમાં ખેડૂતોને મળી શકે છે.
  • આ સહાય ની રકમ ફક્ત દેશ ના ગરીબ ખેડૂતોને મળે છે.

આ પણ વાંચો : ખેડૂત યોજના 2023 : આઇ ખેડૂત પોર્ટલ યોજના 20

કેવી રીતે મળે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ

  • પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના’ (PM Kisan Samman Nidhi Yojana) નો લાભ ઉઠાવવા માટે ખેડૂતોને કેટલીક શરતોની આધીન આવવું જરૂરી છે.
  • સૌ પ્રથમ તમારે ખેડૂત નું ઈ-કેવાઇસી હોવું જોઈએ.
  • જો તમે ઈ-કેવાઇસી ન કરેલ હોય તો તમારા પૈસા અટકી જઈ શકે છે.
  • આ કામ પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ pmkisan.gov.in પર ઓનલાઇન કરી શકો છો.
  • જો તમારી પાસે ડિજિટલ કંપ્યુટર ની જાણકારી નથી, તો તમે નજીકના CSC સેન્ટર પર જઈ ઈ-કેવાઇસી કરવી શકો છો.
  • ekycકરવાં માટે તમારી પાસે આધાર કાર્ડ હોવો જરૂરી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પૈસા અટકવાનું કારણ

જો તમે કિસાન સમ્માન નિધિ યોજના નો 15 મો હપ્તો તમારા ખાતા માં લેવા માંગો છો તો તમારે EKYc કરેલ હોવું જરૂરી છે.અને ફોર્મ ભરતા સમયે કોઈ પણ પ્રકાર ની ભૂલ કરેલ હોવી જોઈએ નહીં,નહિવત તમારા પૈસા આવતા બંધ થઈ જશે.

જો તમે હપ્તો મેળવવામાં ફોર્મ ભરતાં સમયે કોઈ ભૂલ કરી હોય,તો તમારા પૈસા અટકી જઈ શકે છે. (જેમણે જાતિ,નામ,સરનામું,અને એકાઉન્ટ નંબરમાં કોઈ ભૂલ કરેલ હોય તો તમારા ખાતા માં પૈસા આવવાનું બંધ થઈ જઈ શકે છે. તેથી ફોર્મ ભરતી વખતે એક એક વિગત ચકાસી ને ભરવી.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) ભારતના ગરીબ કિસાનોને આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે.ખેડૂત મિત્રો શ્રેષ્ઠ રીતે આ યોજનાનો લાભ ઊઠવવા માંગે છે તે ઈ-કેવાઇસી કરી સંપૂર્ણ વિગત ચકાસણી કરી લેવી અનિવાર્ય છે .

આ પણ વાંચો : Khedut Mobile Sahay Yojana : ગુજરાત સરકાર ખેડૂતોને મફત મોબાઇલ ફોન આપશે!

faq,s

PM કિસાન યોજના શું છે?

PM કિસાન યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે જેમાં દરેક ખેડૂત પરિવારને વાર્ષિક ₹6,000ની રકમ 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે.

15મા હપ્તાની ચૂકવણી ક્યારે થશે?

કૃષિ મંત્રાલયે જાહેરાત કરી છે કે 15મા હપ્તાની ચૂકવણી ઓક્ટોબર 2023ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં થશે.

PM કિસાન યોજના માટે લાયકાત શું છે?

PM કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે, ખેડૂત પરિવારના સભ્યએ ભારતીય નાગરિક હોવું જોઈએ. તેમની પાસે 2 હેક્ટર સુધીની ખેતીની જમીન હોવી જોઈએ. ખેડૂત પરિવારના સભ્યએ કોઈપણ રાજ્ય સરકારની કોઈપણ યોજના હેઠળ ખેતી માટે સબસિડી ન લેવી જોઈએ.

PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે શું કરવું?

PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂત પરિવારના સભ્યએ યોજનામાં નોંધણી કરવી જોઈએ. નોંધણી ઓનલાઈન અથવા તમારા નજીકના કૃષિ કચેરીએ કરી શકાય છે.

PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ કઈ છે?

PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ છે.

Leave a Comment

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now