સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ પદો પર ભરતી 2023, પગાર ₹ 1,26,600 સુધી

સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ પદો પર ભરતી 2023, પગાર ₹ 1,26,600 સુધી

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ પદો પર ભરતી 2023

સંસ્થાનું નામસમાજ સુરક્ષા વિભાગ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ27 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://sje.gujarat.gov.in/dsd/

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની નોટિફિકેશન સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત 27 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 ઓક્ટોબર 2023 છે.

પોસ્ટનું નામ:

સમાજ સુરક્ષા વિભાગની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ સંસ્થાઓમાં આચાર્ય તથા મદદનીશ શિક્ષકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

સમાજ સુરક્ષા વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. ત્યારબાદ તેમને મહત્તમ પગાર મળવાપાત્ર રહેશે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
આચાર્યરૂપિયા 38,090 (પાંચ વર્ષ બાદ – 39,900 થી 1,26,600)
મદદનીશ શિક્ષકરૂપિયા 31,340 (પાંચ વર્ષ બાદ – 29,200 થી 92,300)

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/સ્કિલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષા દ્વારા પણ કરવામાં આવી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

 • આધારકાર્ડ
 • અભ્યાસની માર્કશીટ
 • ડિગ્રી
 • અનુભવનું સર્ટિફિકેટ
 • લિવિંગ સર્ટિફિકેટ
 • કોમ્પ્યુટરનું સટીફીકેટ
 • ફોટો
 • સહી
 • તથા અન્ય

લાયકાત:

મિત્રો, સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકારની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી ફી:

સમાજ સુરક્ષા વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા:

સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા આચાર્યના પદ માટે 42 વર્ષ જયારે મદદનીશ શિક્ષકના પદ માટે 37 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી મોકલવાનું સરનામું:

 • આ ભરતીમાં અરજી મોકલવાનું સરનામું – બાળ લગ્ન પ્રતિબંધિક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક નં-બી, ભોંયતળિયે, બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ – 380001 છે.
 • અરજી ઓફલાઈન માધ્યમ આર.પી.એ.ડીથી જ કરવાની રહેશે.

કુલ ખાલી જગ્યા:

સમાજ સુરક્ષા વિભાગની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ સંસ્થાઓમાં આચાર્યની 02 તથા મદદનીશ શિક્ષકની 05 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો

Leave a Comment