12th Pass SBI Govt Job 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પગાર રૂપિયા 47,920 સુધી 12 પાસ માટે સરકારી નોકરીની તક

12th Pass SBI Govt Job 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પગાર રૂપિયા 47,920 સુધી 12 પાસ માટે સરકારી નોકરીની તક

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

12th Pass SBI Govt Job 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માટે કાયમી ભરતી બહાર પાડી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શેક્ષણિક તથા અન્ય લાયકાત, પગારધોરણ, અરજી ફી, વયમર્યાદા, અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો, અરજી કઈ રીતે કરવી વગેરે આજના આ લેખમાં જાણવા મળશે તો અમારી તમને વિનંતી છે કે આ લેખમાં અંત સુધી બન્યા રહેજો.

12th Pass SBI Govt Job 2023

12th Pass SBI Govt Job 2023 | 12th Pass State Bank of India Government Job 2023

પોસ્ટનું નામ:

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, SBI દ્વારા આ ભરતી આર્મર અને કંટ્રોલ રૂમ ઓપરેટરની પોસ્ટ માટે થઈ રહી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વય મર્યાદા:

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ છે જયારે મહત્તમ વય મર્યાદા 35 વર્ષથી વધુ નહિ હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીના અરજદારોને વયમર્યાદા રાહત આપવામાં આવી શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લાયકાત:

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં જરૂરી શેક્ષણિક લાયકાત 12 પાસ છે અન્ય લાયકાતો માટે જાહેરાતનો સંદર્ભ લો.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પગાર:

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં જે અરજદારોનું સિલેક્શન થશે તેમને SBI ના પગારધોરણના નિયમો મુજબ રૂપિયા 17,900 થી લઈ 47,920 સુધીનો માસિક પગાર ચૂકવવામાં આવશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પસંદગી પ્રક્રિયા:

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, ઉમેદવારની પસંદગી ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ પર આધારિત હશે. આ પરીક્ષાના મેરીટમાં આવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે ઇમેઇલ અથવા મેસેજ દ્વારા જાણકારી આપી બોલાવવામાં આવશે. અરજી કર્યા બાદ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી તેમના પ્રવેશ કાર્ડ મેળવી શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં મહત્વની તારીખો:

અરજીની નોટિફિકેશનની તારીખ: 06 સપ્ટેમ્બર 2023
અરજીની ઓનલાઈન શરૂઆતની તારીખ: 06 સપ્ટેમ્બર 2023
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 05 ઓક્ટોબર 2023
ઓનલાઈન ટેસ્ટ માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની કામચલાઉ તારીખ: પરીક્ષાની તારીખના 10 દિવસ પહેલા.
ઓનલાઈન ટેસ્ટની કામચલાઉ તારીખ: નવેમ્બર/ડિસેમ્બર 2023

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કેવી રીતે અરજી કરવી:

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારોએ SBI કેરિયર્સ પોર્ટલ ibpsonline.ibps.in/sbiacrojul23 પર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ઉમેદવારોએ પીડીએફ ફોર્મેટમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે જેમાં બાયોડેટા અથવા રેજ્યુમ, આઈડી પ્રૂફ, જન્મ તારીખનો પુરાવો, શૈક્ષણિક પ્રમાણપત્રો: સંબંધિત માર્કશીટ પ્રમાણપત્ર, ટેકનિકલ લાયકાત પ્રમાણપત્ર,તાજેતરનો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાના રહેશે.

આ રીતે તમારું ફોર્મ સબમિટ થઇ જશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં અરજી કરવા માટે જરૂરી લિંકોનું લિસ્ટ:

જાહેરાત ડાઉનલોડ કરવા માટે – અહીં ક્લિક કરો 

અરજી કરવા માટે – અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ માટે – અહીં ક્લિક કરો

ભારતીય સ્ટેટ બેંક (SBI) માં એપ્રેન્ટિસ માટે પસંદ કરાયેલા ઉમેદવારો તેમના કર્મચારીઓની જેમ કોઈપણ ભથ્થા અથવા વધારાના લાભો માટે હકદાર નથી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર સૂચના અનુસાર, એપ્રેન્ટિસને તેમની તાલીમના 1 વર્ષ દરમિયાન જ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ ઉપરાંત, તે SBI એપ્રેન્ટિસ કે જેઓ 1-વર્ષના અભ્યાસક્રમ માટે સારી રીતે પ્રશિક્ષિત છે, તેઓને SBI ક્લાર્કની ભરતીમાં વિશેષ ભારણ અને અન્ય છૂટછાટ પણ મળે છે.

Leave a Comment

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now